Hymn No. 7071 | Date: 18-Oct-1997
|
|
Text Size |
 |
 |
1997-10-18
1997-10-18
1997-10-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15060
જે દીધું છે પ્રભુએ, લઈ લે જો એ, રહેશે પાસે બીજું શું
જે દીધું છે પ્રભુએ, લઈ લે જો એ, રહેશે પાસે બીજું શું ચાલે છે જીવન તારું ઉધારી ઉપર, ઉધારી વિના બીજું એ છે શું લે છે શ્વાસો કિંમત ચૂકવ્યા વિના, ઉધારી વિના બીજું એ છે શું કરે છે ઉપયોગ તું જળનો, કરી ના અદા કિંમત એની, કર વિચાર એનો તું ભરપેટે વાપર્યો પ્રકાશ પ્રભુનો, કર્યો ના વિચાર કદી એની કિંમતનો કર્યાં મહેલ મહેલાતો ઊભા, બદલામાં દીધું પ્રભુને એનું તો શું રહ્યો છે ફળફૂલનો ઉપયોગ કરતો, કરી અદા કિંમત એની પ્રભુને શું મળ્યું છે બુદ્ધિ વિચારોનું દાન, કર્યો વિચાર કદી એનો તો તેં શું ડગલે ને પગલે રહ્યો છે લેતો, પ્રભુ પાસેથી ઉધારી વિના બીજું છે એ શું પામતો રહ્યો છે અદીઠ પ્રેમ પ્રભુનો, કર્યો કદી વિચાર એનો તો શું
https://www.youtube.com/watch?v=qcIlDqvCgac
Satguru Shri Devendra Ghia (Kaka)
જે દીધું છે પ્રભુએ, લઈ લે જો એ, રહેશે પાસે બીજું શું ચાલે છે જીવન તારું ઉધારી ઉપર, ઉધારી વિના બીજું એ છે શું લે છે શ્વાસો કિંમત ચૂકવ્યા વિના, ઉધારી વિના બીજું એ છે શું કરે છે ઉપયોગ તું જળનો, કરી ના અદા કિંમત એની, કર વિચાર એનો તું ભરપેટે વાપર્યો પ્રકાશ પ્રભુનો, કર્યો ના વિચાર કદી એની કિંમતનો કર્યાં મહેલ મહેલાતો ઊભા, બદલામાં દીધું પ્રભુને એનું તો શું રહ્યો છે ફળફૂલનો ઉપયોગ કરતો, કરી અદા કિંમત એની પ્રભુને શું મળ્યું છે બુદ્ધિ વિચારોનું દાન, કર્યો વિચાર કદી એનો તો તેં શું ડગલે ને પગલે રહ્યો છે લેતો, પ્રભુ પાસેથી ઉધારી વિના બીજું છે એ શું પામતો રહ્યો છે અદીઠ પ્રેમ પ્રભુનો, કર્યો કદી વિચાર એનો તો શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
je didhu che prabhue, lai le jo e, raheshe paase biju shu
chale che jivan taaru udhari upara, udhari veena biju e che shu
le che shvaso kimmat chukavya vina, udhari veena biju e che shu
kare che upayog tu jalano, kari na ada kimmat eni, kara vichaar eno tu
bharapete vaparyo prakash prabhuno, karyo na vichaar kadi eni kimmatano
karya mahela mahelato ubha, badalamam didhu prabhune enu to shu
rahyo che phalaphulano upayog karato, kari ada kimmat eni prabhune shu
malyu che buddhi vicharonum dana, karyo vichaar kadi eno to te shu
dagale ne pagale rahyo che leto, prabhu pasethi udhari veena biju che e shu
paamato rahyo che aditha prem prabhuno, karyo kadi vichaar eno to shu
|