Hymn No. 7074 | Date: 20-Oct-1997
|
|
Text Size |
 |
 |
1997-10-20
1997-10-20
1997-10-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15063
લગાડશો ના તમે કાંઈ ખોટું, મારા વ્હાલા રામજી તમને શામજી કહેવાથી
લગાડશો ના તમે કાંઈ ખોટું, મારા વ્હાલા રામજી તમને શામજી કહેવાથી સંયમ ના છોડયો તમે, ફરક પડયો તમને, તો માખણ ચોરવાથી જન્મ્યા તમે રાજમહેલમાં, પડયો ના ફરક તમને, કારાવાસમાં જન્મ લેવાથી વનવન ભટક્યા તમે, જલાવી લંકા, સીતાનું અપહરણ તો થવાથી દોડયા તત્કાળ કરવા સહાય દ્રૌપદીની, વસ્ત્રહરણ એનું કરવાથી અટક્યા ના તમે લીધો બદલો, રુક્ષ્મણીનું તો અપહરણ કરવાથી રીંછ વાનરોની સહાય લેતા ના અચકાયા, ભાગ્યા રણ છોડી રણ છોડવાથી જીતી જીતી સોપ્યાં રાજ્યો પાછાં, પડયો ના ફરક કાંઈ અંતરમાં જીતવાથી ગજાવ્યું આકાશ તમે ધનુષ્યબાણથી, ગજાવ્યું આકાશ તમે શંખનાદથી રહ્યા તમે એક પત્ની વ્રતધારી, પડયો ના ફરક તમને અષ્ટ પટરાણીઓથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lagadasho na tame kai khotum, maara vhala ramaji tamane shamaji kahevathi
sanyam na chhodayo tame, pharaka padayo tamane, to makhana choravathi
jannya tame rajamahelamam, padayo na pharaka tamane, karavasamam janam levathi
vanavana bhatakya tame, jalavi lanka, sitanum apaharana to thavathi
dodaya tatkala karva sahaay draupadini, vastraharana enu karavathi
atakya na tame lidho badalo, rukshmaninum to apaharana karavathi
rinchha vanaroni sahaay leta na achakaya, bhagya rana chhodi rana chhodavathi
jiti jiti sopyam rajyo pachham, padayo na pharaka kai antar maa jitavathi
gajavyum akasha tame dhanushyabanathi, gajavyum akasha tame shankhanadathi
rahya tame ek patni vratadhari, padayo na pharaka tamane ashta pataraniothi
|