Hymn No. 7077 | Date: 23-Oct-1997
|
|
Text Size |
 |
 |
1997-10-23
1997-10-23
1997-10-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15066
જીવનમાં હૈયામાં તો ભર્યો ભર્યો પ્યાર છે, પણ એકરાર નથી
જીવનમાં હૈયામાં તો ભર્યો ભર્યો પ્યાર છે, પણ એકરાર નથી હૈયામાં રમે છે પ્યાર તો કેંદ્રમાં, જીવનમાં તો એનો વિસ્તાર નથી દુઃખદર્દના પડે છે ચૂકવવા દામ જીવનમાં, હિંમત વિના, હાર વિના બીજું નથી સુખસમૃદ્ધિનાં ચડાણ છે કપરાં, વારંવાર થાકવાથી ચડાવાના નથી દુઃખે દુઃખે જીવન તો જીવશું, જીવન એને તો કહી શકવાના નથી માનવ થઈને આવ્યા, માનવ થઈને રહેવાનું, દાનવ બનવાનું નથી જીવ હથેલીમાં રાખી પડશે જીવવું જીવનમાં, જો હૈયામાંથી ચિંતાને ખંખેરી નથી દીધાં છે દાન જીવનમાં ઘણાએ ઘણાં ઘણાં, જીવનનું દાન દઈ શકાતું નથી આવશે આફતો જીવનમાં તો કઈ દિશામાંથી, કોઈ એ કહી શકતું નથી બેસૂરા જીવનમાંથી જગમાં, જીવનની મધુરી રાગિણી કાંઈ ઊઠતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanamam haiya maa to bharyo bharyo pyaar chhe, pan ekaraar nathi
haiya maa rame che pyaar to kendramam, jivanamam to eno vistara nathi
duhkhadardana paade che chukavava dama jivanamam, himmata vina, haar veena biju nathi
sukhasanriddhinam chadana che kaparam, varam vaar thakavathi chadavana nathi
duhkhe duhkhe jivan to jivashum, jivan ene to kahi shakavana nathi
manav thai ne avya, manav thai ne rahevanum, danava banavanum nathi
jiva hathelimam rakhi padashe jivavum jivanamam, jo haiyamanthi chintane khankheri nathi
didha che daan jivanamam ghanae ghanam ghanam, jivananum daan dai shakatum nathi
aavashe aaphato jivanamam to kai dishamanthi, koi e kahi shakatum nathi
besura jivanamanthi jagamam, jivanani madhuri ragini kai uthati nathi
|
|