Hymn No. 7080 | Date: 25-Oct-1997
|
|
Text Size |
 |
 |
મરી મીટવાની તૈયારી તો છે જીવનમાં તો જ્યાં
Mari Mitwani Tayarima To Che Jivanma To Jya
શરણાગતિ (Surrender)
1997-10-25
1997-10-25
1997-10-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15069
મરી મીટવાની તૈયારી તો છે જીવનમાં તો જ્યાં
મરી મીટવાની તૈયારી તો છે જીવનમાં તો જ્યાં મેળવવાનું તો છે જીવનમાં જે જે, એ મેળવીને રહીશું મંઝિલ હોય ભલે પાસે કે દૂર, મંઝિલે તો પહોંચીને રહીશું નથી જગમાં જીવનમાં તો કોઈ આધાર, પ્રભુ વિના આધાર ના ગોતીશું ભર્યાં છે ડગલાં મંઝિલ તરફ, અધવચ્ચે ના અટકશું, પહોંચીને રહીશું દિલ દીધું પ્રભુએ, પ્રભુની અમાનત અમે એને તો ગણીશું મળ્યું જે જે સુખ જીવનમાં, પ્રભુનો આશીર્વાદ એને સમજીશું કર્યાં પાર કંઈક દ્વાર આફતોનાં, જીવનમાં પાર એને કરતા રહીશું દુઃખદર્દ રોકી ના શકશે અમને, પ્રભુનામનું કવચ અમે પહેરીશું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maari mitavani taiyari to che jivanamam to jya
melavavanum to che jivanamam je je, e melavine rahishum
manjhil hoy bhale paase ke dura, manjile to pahonchine rahishum
nathi jag maa jivanamam to koi adhara, prabhu veena aadhaar na gotishum
bharya che dagala manjhil tarapha, adhavachche na atakashum, pahonchine rahishum
dila didhu prabhue, prabhu ni amanata ame ene to ganishum
malyu je je sukh jivanamam, prabhu no ashirvada ene samajishum
karya paar kaik dwaar aphatonam, jivanamam paar ene karta rahishum
duhkhadarda roki na shakashe amane, prabhunamanum kavacha ame paherishum
|
|