Hymn No. 18 | Date: 20-Jul-1984
|
|
Text Size |
 |
 |
1984-07-20
1984-07-20
1984-07-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1507
કેટલા દિવસ લઈશ તું અબોલડા, કેટલા દિવસ લઈશ
કેટલા દિવસ લઈશ તું અબોલડા, કેટલા દિવસ લઈશ જ્યારે આંસુડાં વહેશે આંખથી મારા, શું એ જોઈ નહીં ભીંજાય નયન તારા પાપોમાં રાચતો ને લોભમાં તણાતો, શું એ જોઈ લીધા તે રિસામણાં - કેટલા ... મોહમાં મલકાતો ને વાસનાથી પીડાતો, શું એ જોઈ લીધા તેં અબોલડાં - કેટલા ... કાળાંધોળાં કરતો ને મનમાં મલકાતો, શું એ જોઈ લીધા તે રિસામણાં - કેટલા ... કુકર્મોમાં મ્હાલતો ને પુણ્યથી ભાગતો, શું એ જોઈ લીધા તે અબોલડાં - કેટલા ... સત્સંગથી સુગાતો ને ભક્તિથી ભાગતો, શું એ જોઈ લીધા તે રિસામણાં - કેટલા ... વ્યવહારમાં ખૂંપાતો ને સંતોથી સંતાતો, શું એ જોઈ લીધા તે અબોલડાં - કેટલા ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ketala divas laish tu abolada, ketala divas laish
jyare aasuda vaheshe aankh thi mara, shu e joi nahi bhinjay nayan taara
papoma rachato ne lobh maa tanato, shu e joi lidha te risamanaa - ketala ...
moh maa malakato ne vasanathi pidato, shu e joi lidha te abolada - ketala ...
Kaladhola karto ne mann maa malakato, shu e joi lidha te risamanaa - ketala ...
kukarmo maa mhaalato ne punya thi bhagato, shu e joi lidha te abolada - ketala ...
satsang thi sugato ne bhakti thi bhagato, shu e joi lidha te risamanaa - ketala ...
vyavahaar maa khumpato ne santothi santato, shu e joi lidha te abolada - ketala ...
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) asks Mother Divine...Why are you upset with me, dear Mother? How many days will you not talk or be upset with me O Mother Divine? When I am troubled, and tears will be rolling down from my eyes, won't it bring tears to your eyes? Is it because you see me engaging in immoral deeds and be obsessively greedy, you don't want to talk to me? How many days will you not talk or be upset with me O Mother Divine? Is it because you see me hopelessly attached to the worldly matters and not having any discipline or order in my life, you decided to turn away from me? How many days will you not talk or be upset with me O Mother Divine? Is it because you see me involved in fleecing people to make money without any guilt, you decided to stay away from me? How many days will you not talk or be upset with me O Mother Divine? Is it because I don't participate in any spiritual discourse or act of kindness, You look away from me? How many days will You not talk or be upset with me O Mother Divine? Is it because I spend my time in worldly customs and formalities and don't take out time to meet the holy men, You don't want to talk to me? How many days will you not talk or be upset with me O Mother Divine? When our kids are not on the right path, it bothers us. Just like that, it upsets Divine Mother to see Her children, not going in the right direction. How many days will you not talk or be upset with me O Mother Divine?
|
|