Hymn No. 7086 | Date: 26-Oct-1997
|
|
Text Size |
 |
 |
1997-10-26
1997-10-26
1997-10-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15075
જીવ, જગમાં તું, દઈ મોતને પડકાર, જગમાં જીવન તો તું જીવ
જીવ, જગમાં તું, દઈ મોતને પડકાર, જગમાં જીવન તો તું જીવ કરી મર્દાનગીને મોતને હવાલે, બની મરજીવો જીવન તો તું જીવ સજાવી પ્રેમનો શણગાર તો જીવનને, જીવન જીવ તો તું એવું જીવ જીવન તો રણસંગ્રામ તો છે જગમાં, જીત મેળવીને જગમાં તું જીવ જીવન તો છે જગમાં કાચો હીરો, પહેલ પાડીને, ચમકીને જગમાં જીવ જીવન તો છે સહુની માટી રે જગમાં, બનીને સોનું એમાંથી જગમાં જીવ સુખચેન તો છે જગની રે માળા, હૈયામાં પહેરીને એને તું જીવ જીવન તો છે કોરી કિતાબ જગમાં, લખી એને શોભાવી તું જીવ જીવનને બનાવી અત્તરનો ફુવારો, સુગંધ ફેલાવી એની તું જીવ જીવન તો છે અમાનત તો પ્રભુની, સાચવીને તો જગમાં એને તું જીવ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jiva, jag maa tum, dai motane padakara, jag maa jivan to tu jiva
kari mardanagine motane havale, bani marajivo jivan to tu jiva
sajavi prem no shanagara to jivanane, jivan jiva to tu evu jiva
jivan to ranasangrama to che jagamam, jita melavine jag maa tu jiva
jivan to che jag maa kacho hiro, pahela padine, chamakine jag maa jiva
jivan to che sahuni mati re jagamam, bani ne sonum ema thi jag maa jiva
sukhachena to che jag ni re mala, haiya maa paherine ene tu jiva
jivan to che kori kitaba jagamam, lakhi ene shobhavi tu jiva
jivanane banavi attarano phuvaro, sugandh phelavi eni tu jiva
jivan to che amanata to prabhuni, sachavine to jag maa ene tu jiva
|