BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 7117 | Date: 17-Nov-1997
   Text Size Increase Font Decrease Font

સુખને પામવા જતાં જીવનમાં તો દુઃખ મળી જાય

  No Audio

Sukhne Pamva Jata Jivanma To Dukh Madi Jay

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-11-17 1997-11-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15106 સુખને પામવા જતાં જીવનમાં તો દુઃખ મળી જાય સુખને પામવા જતાં જીવનમાં તો દુઃખ મળી જાય
જીવનમાં ધારણામાં, જો નાની પણ ભૂલ થઈ જાય
નથી દાવો સુખ પર કોઈનો, ના દાવો એના પર થાય
જીવી ગયા જે સુખને સમજીને, નિત્ય એમાં એ તો નહાય
સુખ તો પ્રગટે હૈયામાંથી, જ્યાં હૈયું તો સંતોષમાં નહાય
મળશે સુખ કઈ દિશામાંથી, શેમાંથી ના એ કહી શકાય
બદલાયે વૃત્તિ માનવીની, કારણ સંતોષનાં એમાં બદલાય
સુખ રઝળતું નથી જગમાં, હૈયામાંથી પ્રગટ એ તો થાય
સુખદુઃખ છે અવસ્થા હૈયાની, હૈયા ઉપર જીવનમાં ઘા ના કરાય
સુખી થાવું છે સહુએ જગમાં, સુખ અન્યનું ના ઝૂંટવી લેવાય
Gujarati Bhajan no. 7117 by Satguru Devendra Ghia - Kaka
સુખને પામવા જતાં જીવનમાં તો દુઃખ મળી જાય
જીવનમાં ધારણામાં, જો નાની પણ ભૂલ થઈ જાય
નથી દાવો સુખ પર કોઈનો, ના દાવો એના પર થાય
જીવી ગયા જે સુખને સમજીને, નિત્ય એમાં એ તો નહાય
સુખ તો પ્રગટે હૈયામાંથી, જ્યાં હૈયું તો સંતોષમાં નહાય
મળશે સુખ કઈ દિશામાંથી, શેમાંથી ના એ કહી શકાય
બદલાયે વૃત્તિ માનવીની, કારણ સંતોષનાં એમાં બદલાય
સુખ રઝળતું નથી જગમાં, હૈયામાંથી પ્રગટ એ તો થાય
સુખદુઃખ છે અવસ્થા હૈયાની, હૈયા ઉપર જીવનમાં ઘા ના કરાય
સુખી થાવું છે સહુએ જગમાં, સુખ અન્યનું ના ઝૂંટવી લેવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
sukh ne paamva jatam jivanamam to dukh mali jaay
jivanamam dharanamam, jo nani pan bhul thai jaay
nathi davo sukh paar koino, na davo ena paar thaay
jivi gaya je sukh ne samajine, nitya ema e to nahaya
sukh to pragate haiyamanthi, jya haiyu to santoshamam nahaya
malashe sukh kai dishamanthi, shemanthi na e kahi shakaya
badalaye vritti manavini, karana santoshanam ema badalaaya
sukh rajalatum nathi jagamam, haiyamanthi pragata e to thaay
sukh dukh che avastha haiyani, haiya upar jivanamam gha na karaya
sukhi thavu che sahue jagamam, sukh anyanum na juntavi levaya

First...71117112711371147115...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall