Hymn No. 25 | Date: 30-Jul-1984
|
|
Text Size |
 |
 |
1984-07-30
1984-07-30
1984-07-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1514
વંદન તુજને વારંવાર, ઓ જગદીશ્વરી મા
વંદન તુજને વારંવાર, ઓ જગદીશ્વરી મા સકળ સૃષ્ટિમાં વ્યાપી તું, ઓ અખિલેશ્વરી મા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ગુણગાતા, ઓ માહેશ્વરી મા સુરનર, મુનિવર વંદન કરતા, ઓ સુરેશ્વરી મા ત્રણે લોકમાં તું છે મહાન, ઓ ત્રિપુરેશ્વરી મા દેવ, માનવ, સિધ્ધો પૂજન કરતા ઓ સિધ્ધેશ્વરી મા દેવોને અખૂટ સુખ દેતી, ઓ રાજેશ્વરી મા અનેકને માગ્યું દેનારી, ઓ દાનેશ્વરી મા મહિમા તારો વિશ્વમાં વ્યાપ્યો, ઓ વિશ્વેશ્વરી મા વીરોના હૈયામાં વસનારી, ઓ વીરેશ્વરી મા
https://www.youtube.com/watch?v=k33tA2wn5wQ
Satguru Shri Devendra Ghia (Kaka)
વંદન તુજને વારંવાર, ઓ જગદીશ્વરી મા સકળ સૃષ્ટિમાં વ્યાપી તું, ઓ અખિલેશ્વરી મા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ગુણગાતા, ઓ માહેશ્વરી મા સુરનર, મુનિવર વંદન કરતા, ઓ સુરેશ્વરી મા ત્રણે લોકમાં તું છે મહાન, ઓ ત્રિપુરેશ્વરી મા દેવ, માનવ, સિધ્ધો પૂજન કરતા ઓ સિધ્ધેશ્વરી મા દેવોને અખૂટ સુખ દેતી, ઓ રાજેશ્વરી મા અનેકને માગ્યું દેનારી, ઓ દાનેશ્વરી મા મહિમા તારો વિશ્વમાં વ્યાપ્યો, ઓ વિશ્વેશ્વરી મા વીરોના હૈયામાં વસનારી, ઓ વીરેશ્વરી મા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vandan tujh ne varamvara, o jagadishvari maa
sakal srishti maa vyapi tum, o akhileshvari maa
brahma, vishnu, mahesh gunagata, o maheshvari maa
suranara, munivar vandan karata, o sureshvari maa
trane lok maa tu che mahana, o tripureshvari maa
deva, manava, sidhdho pujan karta o sidhdheshvari maa
devone akhuta sukh deti, o rajeshvari maa
anek ne mangyu denari, o daneshvari maa
mahima taaro vishva maa vyapyo, o vishveshvari maa
viro na haiya maa vasanari, o vireshvari maa
Explanation in English
In this bhajan Shri Kakaji has described about the various forms of Eternal Mother with various names. He is praying to Jagdeeshwari Maa again and again Whose presence is felt all over the world O'Akhileshwari Maa Even the three ultimate powers Brahma, Vishnu, Mahesh too sing praises of Maheshwari Maa. Surnar, Munivar bow in reverence Every living being on this earth prays to Sureshwari Maa. Who is the greatest of all in all the three worlds. O'Tripureshwari Maa From God's to human beings or sages all worship to the eternal Siddheshwari Maa The One, who is the provider of inexhaustible happiness to the Lord's O thee Rajeshwari Maa, You are the fullfiller of innumerable wants, the large hearted O thee Daneshwari Maa Your glory prevails all over the world, O thee Vishweshwari Maa You dwell in the hearts of brave O thee Veereshwari Maa.
વંદન તુજને વારંવાર, ઓ જગદીશ્વરી માવંદન તુજને વારંવાર, ઓ જગદીશ્વરી મા સકળ સૃષ્ટિમાં વ્યાપી તું, ઓ અખિલેશ્વરી મા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ગુણગાતા, ઓ માહેશ્વરી મા સુરનર, મુનિવર વંદન કરતા, ઓ સુરેશ્વરી મા ત્રણે લોકમાં તું છે મહાન, ઓ ત્રિપુરેશ્વરી મા દેવ, માનવ, સિધ્ધો પૂજન કરતા ઓ સિધ્ધેશ્વરી મા દેવોને અખૂટ સુખ દેતી, ઓ રાજેશ્વરી મા અનેકને માગ્યું દેનારી, ઓ દાનેશ્વરી મા મહિમા તારો વિશ્વમાં વ્યાપ્યો, ઓ વિશ્વેશ્વરી મા વીરોના હૈયામાં વસનારી, ઓ વીરેશ્વરી મા1984-07-30https://i.ytimg.com/vi/k33tA2wn5wQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=k33tA2wn5wQ વંદન તુજને વારંવાર, ઓ જગદીશ્વરી માવંદન તુજને વારંવાર, ઓ જગદીશ્વરી મા સકળ સૃષ્ટિમાં વ્યાપી તું, ઓ અખિલેશ્વરી મા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ગુણગાતા, ઓ માહેશ્વરી મા સુરનર, મુનિવર વંદન કરતા, ઓ સુરેશ્વરી મા ત્રણે લોકમાં તું છે મહાન, ઓ ત્રિપુરેશ્વરી મા દેવ, માનવ, સિધ્ધો પૂજન કરતા ઓ સિધ્ધેશ્વરી મા દેવોને અખૂટ સુખ દેતી, ઓ રાજેશ્વરી મા અનેકને માગ્યું દેનારી, ઓ દાનેશ્વરી મા મહિમા તારો વિશ્વમાં વ્યાપ્યો, ઓ વિશ્વેશ્વરી મા વીરોના હૈયામાં વસનારી, ઓ વીરેશ્વરી મા1984-07-30https://i.ytimg.com/vi/oojA1tSvg70/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=oojA1tSvg70
|