Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 28 | Date: 04-Aug-1984
રૂમઝૂમ, રૂમઝૂમ વાગ્યાં, ઝાંઝર `મા' નાં વાગ્યાં
Rūmajhūma, rūmajhūma vāgyāṁ, jhāṁjhara `mā' nāṁ vāgyāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 28 | Date: 04-Aug-1984

રૂમઝૂમ, રૂમઝૂમ વાગ્યાં, ઝાંઝર `મા' નાં વાગ્યાં

  No Audio

rūmajhūma, rūmajhūma vāgyāṁ, jhāṁjhara `mā' nāṁ vāgyāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1984-08-04 1984-08-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1517 રૂમઝૂમ, રૂમઝૂમ વાગ્યાં, ઝાંઝર `મા' નાં વાગ્યાં રૂમઝૂમ, રૂમઝૂમ વાગ્યાં, ઝાંઝર `મા' નાં વાગ્યાં

   રૂમઝૂમ, રૂમઝૂમ વાગ્યાં રે

સર્વે શક્તિઓ જાગી, હો શક્તિઓ જાગી

   રાસે રમવા આવી રે - રૂમઝૂમ ...

અંબા ને બહુચર બાળી, હો બહુચર બાળી

   રમતા દેતા તાળી રે - રૂમઝૂમ ...

મધ્યમાં ઘૂમતાં માત કાળી, હો માત કાળી

   ફર ફર ફૂદડી ફરતાં રે - રૂમઝૂમ ...

સાથે કાનાએ બંસરી વગાડી, હો બંસરી વગાડી

   રાસેશ્વરી રાધા આવી રે - રૂમઝૂમ ...

બ્રહ્માએ ખંજરી વગાડી, હો ખંજરી વગાડી

   બ્રહ્માણી સાથે આવ્યાં રે - રૂમઝૂમ ...

વિષ્ણુએ શંખથી સાદ પૂર્યો, હો સાદ પૂર્યો

   એનો નાદ બ્રહ્માંડમાં ગાજ્યો રે - રૂમઝૂમ ...

શંકરે ડમરુથી તાલ પૂર્યા, હો તાલ પૂર્યા

   આનંદ અનુપમ થાયે રે - રૂમઝૂમ ...

નારદ વીણા વગાડે, હો વીણા વગાડે

   રાસ અનેરો રચાવે રે - રૂમઝૂમ ...

દેવ, ગંધર્વ, મુનિજન ગાયે, હો મુનિજન ગાયે

   રાસ અનેરો જામે રે - રૂમઝૂમ ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rūmajhūma, rūmajhūma vāgyāṁ, jhāṁjhara `mā' nāṁ vāgyāṁ

   rūmajhūma, rūmajhūma vāgyāṁ rē

sarvē śaktiō jāgī, hō śaktiō jāgī

   rāsē ramavā āvī rē - rūmajhūma ...

aṁbā nē bahucara bālī, hō bahucara bālī

   ramatā dētā tālī rē - rūmajhūma ...

madhyamāṁ ghūmatāṁ māta kālī, hō māta kālī

   phara phara phūdaḍī pharatāṁ rē - rūmajhūma ...

sāthē kānāē baṁsarī vagāḍī, hō baṁsarī vagāḍī

   rāsēśvarī rādhā āvī rē - rūmajhūma ...

brahmāē khaṁjarī vagāḍī, hō khaṁjarī vagāḍī

   brahmāṇī sāthē āvyāṁ rē - rūmajhūma ...

viṣṇuē śaṁkhathī sāda pūryō, hō sāda pūryō

   ēnō nāda brahmāṁḍamāṁ gājyō rē - rūmajhūma ...

śaṁkarē ḍamaruthī tāla pūryā, hō tāla pūryā

   ānaṁda anupama thāyē rē - rūmajhūma ...

nārada vīṇā vagāḍē, hō vīṇā vagāḍē

   rāsa anērō racāvē rē - rūmajhūma ...

dēva, gaṁdharva, munijana gāyē, hō munijana gāyē

   rāsa anērō jāmē rē - rūmajhūma ...
English Explanation Increase Font Decrease Font

Here Kaka describes Raas (dance)of the Divine Mother in all her different forms.

Clink, clink, clink the melody I hear of anklets of Mother Divine.

All the different forms of Mother divine come together to play raas.

Clink, clink, clink the melody I hear of anklets of Mother Divine.

Bahuchari Amba was encircling Maa Kali, who was dancing in the center.

Clink, clink, clink the melody I hear of anklets of Mother Divine.

Alongside was Krishna playing his flute, and with him came Maa Radha too.

Clink, clink, clink the melody I hear of anklets of Mother Divine.

Brahma played the tambourine and came along Brahmani.

Clink, clink, clink the melody I hear of anklets of Mother Divine.

Vishnu blew his conch and its sound echoed in the universe.

Clink, clink, clink the melody I hear of anklets of Mother Divine.

Shankar played his instrument called damru and happiness spread amongst everyone.

Clink, clink, clink the melody I hear of anklets of Mother Divine.

Narad played his instrument called Vina and added to the joy of the raas.

Clink, clink, clink the melody I hear of anklets of Mother Divine.

Gods, demigods, sages sing along and increased the enthusiasm of the raas.

Clink, clink, clink I hear the melody of Mother Divine's anklets.
Scan Image

Gujarati Bhajan no. 28 by Satguru Devendra Ghia - Kaka
First...282930...Last