Hymn No. 30 | Date: 08-Aug-1984
|
|
Text Size |
 |
 |
1984-08-08
1984-08-08
1984-08-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1519
અવિશ્વાસના શ્વાસમાં વિશ્વાસ રાખવો સહેલો નથી
અવિશ્વાસના શ્વાસમાં વિશ્વાસ રાખવો સહેલો નથી અભાવના એ ભાવમાં, ભાવ ભરેલો હોતો નથી ભૂખ્યા રહી ભૂખ્યાને ભોજન દેવા સહેલાં નથી હૈયે ધખે આગ ને બીજાના હૈયા ઠારવા સહેલા નથી સંયમ તણા અભાવથી, ક્રોધને કાબૂમાં લેવો સહેલો નથી ભોજન તણાં ચિત્રથી કદી કોઈનું પેટ ભરાતું નથી ભેદ ભરેલી દૃષ્ટિથી, કદી ભેદ ભૂંસાતો નથી સ્વાર્થ ભરેલા નયનોથી, બીજામાં પ્રભુ દેખાતા નથી ઘંટી તણા પડ બાંધી ગળે, લાંબુ ચલાતું નથી વિવેક અને આચાર ભૂલી જતા, સંયમ પળાતો નથી ષડવિકારો ત્યજ્યા વિના, પ્રભુકૃપા પમાતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
avishwaas na shvas maa vishvas rakhavo sahelo nathi
abhavana e bhavamam, bhaav bharelo hoto nathi
bhukhya rahi bhukhyane bhojan deva sahela nathi
haiye dhakhe aag ne beej na haiya tharava sahela nathi
sanyam tana abhavathi, krodh ne kabu maa levo sahelo nathi
bhojan tana chitrathi kadi koinu peth bharaatu nathi
bhed bhareli drishtithi, kadi bhed bhunsato nathi
swarth bharela nayanothi, beej maa prabhu dekhata nathi
ghanti tana pad bandhi gale, lambu chalatu nathi
vivek ane aachaar bhuli jata, sanyam palato nathi
shadavikaaro tyajya vina, prabhukripa pamati nathi
Explanation in English:
To keep faith while taking the breaths of doubt is not easy;
In the unsentimental attitude, there are no emotions in them.
To remain hungry and still give food to the hungry ones is not easy.
While fire is burning in the heart, to settle the fire in the heart of others is not easy.
With a lack of discipline, to get control over your anger is not very easy.
By looking at an image of food, no one’s hunger will be satisfied.
If you are discriminative by nature, it will be hard not to keep differences.
When you are self-centered, you are not able to see God in others.
By tying a bell around your neck, you are not able to walk ahead far.
By forgetting judiciousness and proper conduct, you cannot rise above temptations.
Without giving up on the six types of vices, you can get the grace of God.
Note: The six vices are kama (desire), krodha (anger), lobha (greed), mada (Sense of I), moha (Attachment), and matsarya (Partiality).
|
|