BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 32 | Date: 10-Aug-1984
   Text Size Increase Font Decrease Font

વંદન કરવા યોગ્ય તું છે વંદન તુજને વારંવાર

  Audio

Vandan Karva Yogya Tu Che Vandan Tujne Varam Vaar

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1984-08-10 1984-08-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1521 વંદન કરવા યોગ્ય તું છે વંદન તુજને વારંવાર વંદન કરવા યોગ્ય તું છે વંદન તુજને વારંવાર
ખામી રહિત તો તું છે, છે સકળ જગનો આધાર
જપવું મારે નામ તારું, રાત દિન સાંજ સવાર
ભૂલ્યો, ભટક્યો, સઘળે ફર્યો, હવે આવ્યો તુજ દ્વાર
આ ભવસાગરમાં હું તો ડૂબ્યો, હવે તું મુજને ઊગાર
સુકાની થઈને મુજ નાવને તું ભવપાર ઉતાર
ડગલે પગલે ગોથાં ખાતો, રક્ષણ કરજે ઓ રક્ષણહાર
કામ ક્રોધથી મુજને બચાવજે, ઓ મારી તારણહાર
ભૂલો મેં કંઈક કીધી છે, ભૂલો તણો નહીં પાર
તુજ શરણે હું તો આવ્યો, શરણું દઈ મુજને તાર
https://www.youtube.com/watch?v=gL86ceLlnHY
Gujarati Bhajan no. 32 by Satguru Devendra Ghia - Kaka
વંદન કરવા યોગ્ય તું છે વંદન તુજને વારંવાર
ખામી રહિત તો તું છે, છે સકળ જગનો આધાર
જપવું મારે નામ તારું, રાત દિન સાંજ સવાર
ભૂલ્યો, ભટક્યો, સઘળે ફર્યો, હવે આવ્યો તુજ દ્વાર
આ ભવસાગરમાં હું તો ડૂબ્યો, હવે તું મુજને ઊગાર
સુકાની થઈને મુજ નાવને તું ભવપાર ઉતાર
ડગલે પગલે ગોથાં ખાતો, રક્ષણ કરજે ઓ રક્ષણહાર
કામ ક્રોધથી મુજને બચાવજે, ઓ મારી તારણહાર
ભૂલો મેં કંઈક કીધી છે, ભૂલો તણો નહીં પાર
તુજ શરણે હું તો આવ્યો, શરણું દઈ મુજને તાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
vandan karva yogya tu che vandan tujh ne varam vaar
khami rahit to tu chhe, che sakal jagano aadhaar
japavu maare naam tarum, raat din saanj savara
bhulyo, bhatakyo, saghale pharyo, have aavyo tujh dwaar
a bhavasagar maa hu to dubyo, have tu mujh ne ugaar
sukani thai ne mujh naav ne tu bhavapar utaar
dagale pagale gotham khato, rakshan karje o rakshanhaar
kaam krodh thi mujh ne bachavaje, o maari taaranhaar
bhulo me kaik kidhi chhe, bhulo tano nahi paar
tujh sharane hu to avyo, sharanu dai mujh ne taara

Explanation in English:
Shri Sadguru Kaka (Satguru Devendra Ghia) is addressing divine mother Jagdeeshwari Maa who is saviour, protector of the whole universe.

He is saluting the Goddess and says
Salutations again and again to you O'Goddess You are worthy of being saluted.

You are without any flaws and You are the basis of this world.

I will chant Your name again and again either day & night, or morning & evening.

I was wandering here and there, now I have managed to reach at Your door.

I am drowned in these worldly illusions, lift me up and help me cross these hurdles and be my protector.

Save me from lust & anger O my saviour.
Please
I have made a lot of mistakes in my life, but I shall not make a mistake and forget You.

I have come to surrender. You, take me in Your stride and save me.

વંદન કરવા યોગ્ય તું છે વંદન તુજને વારંવારવંદન કરવા યોગ્ય તું છે વંદન તુજને વારંવાર
ખામી રહિત તો તું છે, છે સકળ જગનો આધાર
જપવું મારે નામ તારું, રાત દિન સાંજ સવાર
ભૂલ્યો, ભટક્યો, સઘળે ફર્યો, હવે આવ્યો તુજ દ્વાર
આ ભવસાગરમાં હું તો ડૂબ્યો, હવે તું મુજને ઊગાર
સુકાની થઈને મુજ નાવને તું ભવપાર ઉતાર
ડગલે પગલે ગોથાં ખાતો, રક્ષણ કરજે ઓ રક્ષણહાર
કામ ક્રોધથી મુજને બચાવજે, ઓ મારી તારણહાર
ભૂલો મેં કંઈક કીધી છે, ભૂલો તણો નહીં પાર
તુજ શરણે હું તો આવ્યો, શરણું દઈ મુજને તાર
1984-08-10https://i.ytimg.com/vi/gL86ceLlnHY/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=gL86ceLlnHY
વંદન કરવા યોગ્ય તું છે વંદન તુજને વારંવારવંદન કરવા યોગ્ય તું છે વંદન તુજને વારંવાર
ખામી રહિત તો તું છે, છે સકળ જગનો આધાર
જપવું મારે નામ તારું, રાત દિન સાંજ સવાર
ભૂલ્યો, ભટક્યો, સઘળે ફર્યો, હવે આવ્યો તુજ દ્વાર
આ ભવસાગરમાં હું તો ડૂબ્યો, હવે તું મુજને ઊગાર
સુકાની થઈને મુજ નાવને તું ભવપાર ઉતાર
ડગલે પગલે ગોથાં ખાતો, રક્ષણ કરજે ઓ રક્ષણહાર
કામ ક્રોધથી મુજને બચાવજે, ઓ મારી તારણહાર
ભૂલો મેં કંઈક કીધી છે, ભૂલો તણો નહીં પાર
તુજ શરણે હું તો આવ્યો, શરણું દઈ મુજને તાર
1984-08-10https://i.ytimg.com/vi/DsNeNH4QuWc/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=DsNeNH4QuWc
First...3132333435...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall