BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 33 | Date: 15-Aug-1984
   Text Size Increase Font Decrease Font

તુજ જ્યોત કેરું તેજ મુજ હૈયે પાથરજે, દૂર કરજે મુજ હૈયા કેરો અંધકાર

  Audio

Tuj Jyot Keru Tej Muj Haiye Patharje, Dur Karje Muj Haiya Kero Andhkar

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1984-08-15 1984-08-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1522 તુજ જ્યોત કેરું તેજ મુજ હૈયે પાથરજે, દૂર કરજે મુજ હૈયા કેરો અંધકાર તુજ જ્યોત કેરું તેજ મુજ હૈયે પાથરજે, દૂર કરજે મુજ હૈયા કેરો અંધકાર
તુજ હૈયા કેરા હેતથી, મુજને નવરાવજે, દૂર થાશે સંસાર કેરો ભાર
તુજ આંખના અમીરસ મુજને ઘુંટાવજે, હટી જાશે હૈયા કેરો ઉચાટ
તુજ હાસ્યનું પાન મુજને કરાવજે, ધન્ય થઈ જાશે, મુજ જીવનકેરી વાટ
તુજ અંકમાં લઈ ખોળલે ખેલાવજે, હૈયે ધરી બેઠો છું આ આશ
તુજ હસ્ત, મુજ મસ્તકે તું ધરાવજે, જો જે કરતી ના, તું મુજને નિરાશ
તુજ સહાયથી, મુજને નિઃસહાય ના બનાવજે, હૈયે ધરજે, તું આ મારી વાત
તુજને જ્યારે જ્યારે આ બાળક પોકારે, ત્યારે કોઈ બહાના, ના કાઢતી મારી માત
https://www.youtube.com/watch?v=FvpSfZEWZiI
Gujarati Bhajan no. 33 by Satguru Devendra Ghia - Kaka
તુજ જ્યોત કેરું તેજ મુજ હૈયે પાથરજે, દૂર કરજે મુજ હૈયા કેરો અંધકાર
તુજ હૈયા કેરા હેતથી, મુજને નવરાવજે, દૂર થાશે સંસાર કેરો ભાર
તુજ આંખના અમીરસ મુજને ઘુંટાવજે, હટી જાશે હૈયા કેરો ઉચાટ
તુજ હાસ્યનું પાન મુજને કરાવજે, ધન્ય થઈ જાશે, મુજ જીવનકેરી વાટ
તુજ અંકમાં લઈ ખોળલે ખેલાવજે, હૈયે ધરી બેઠો છું આ આશ
તુજ હસ્ત, મુજ મસ્તકે તું ધરાવજે, જો જે કરતી ના, તું મુજને નિરાશ
તુજ સહાયથી, મુજને નિઃસહાય ના બનાવજે, હૈયે ધરજે, તું આ મારી વાત
તુજને જ્યારે જ્યારે આ બાળક પોકારે, ત્યારે કોઈ બહાના, ના કાઢતી મારી માત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
tujh jyot keru tej mujh haiye patharaje, dur karje mujh haiya kero andhakaar
tujh haiya kera hetathi, mujh ne navaravaje, dur thashe sansar kero bhaar
tujh aankh na amiras mujh ne ghuntavaje, hati jaashe haiya kero uchata
tujh hasyanu pan mujh ne karavaje, dhanya thai jashe, mujh jivanakeri vaat
tujh ank maa lai kholale khelavaje, haiye dhari betho chu a aash
tujh hasta, mujh mastake tu dharavaje, jo je karti na, tu mujh ne nirash
tujh sahayathi, mujh ne nihasahaay na banavaje, haiye dharaje, tu a maari vaat
tujh ne jyare jyare a balak pokare, tyare koi bahana, na kadhati maari maat

Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) asks Mother Divine,
Please start a flame that spreads the light and dispels the darkness from within my heart.
Shower me with Your affection, which will give me the strength to bear the burden of my worldly duties.
I need Your loving attention to help keep my restlessness away.
Your tender smile will help me live through this life with more ease.
I wish to be in your loving arms, welcoming Your blessing with Your hand over my head.
Please keep my request in mind and deprive me not of Your aid at any time.
Lastly, please do come to visit me when I genuinely await You, O Mother Divine.

તુજ જ્યોત કેરું તેજ મુજ હૈયે પાથરજે, દૂર કરજે મુજ હૈયા કેરો અંધકારતુજ જ્યોત કેરું તેજ મુજ હૈયે પાથરજે, દૂર કરજે મુજ હૈયા કેરો અંધકાર
તુજ હૈયા કેરા હેતથી, મુજને નવરાવજે, દૂર થાશે સંસાર કેરો ભાર
તુજ આંખના અમીરસ મુજને ઘુંટાવજે, હટી જાશે હૈયા કેરો ઉચાટ
તુજ હાસ્યનું પાન મુજને કરાવજે, ધન્ય થઈ જાશે, મુજ જીવનકેરી વાટ
તુજ અંકમાં લઈ ખોળલે ખેલાવજે, હૈયે ધરી બેઠો છું આ આશ
તુજ હસ્ત, મુજ મસ્તકે તું ધરાવજે, જો જે કરતી ના, તું મુજને નિરાશ
તુજ સહાયથી, મુજને નિઃસહાય ના બનાવજે, હૈયે ધરજે, તું આ મારી વાત
તુજને જ્યારે જ્યારે આ બાળક પોકારે, ત્યારે કોઈ બહાના, ના કાઢતી મારી માત
1984-08-15https://i.ytimg.com/vi/FvpSfZEWZiI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=FvpSfZEWZiI
First...3132333435...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall