| 
		 
    Hymn No.  7292 | Date:  23-Mar-1998
    
    જઈ જઈ જગમાં જશો રે ક્યાં, મન વિના તો ડગલું ભરશો રે ક્યાં
                                       
     jaī jaī jagamāṁ jaśō rē kyāṁ, mana vinā tō ḍagaluṁ bharaśō rē kyāṁ 
                                   
                                   મન, દિલ, ભાવ, વિચાર, યાદ
 (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
         
                     1998-03-23
                     1998-03-23
                     1998-03-23
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15281
                     જઈ જઈ જગમાં જશો રે ક્યાં, મન વિના તો ડગલું ભરશો રે ક્યાં
                     જઈ જઈ જગમાં જશો રે ક્યાં, મન વિના તો ડગલું ભરશો રે ક્યાં
  મન સાથે રાખી અણબનાવ, જગમાં તો તમે ફરશો રે ક્યાં
  મનના સાથ વિનાનાં રે કામો, લાગશે જીવનમાં તો ભાર એના
  મન વિનાનાં તો કામ નકામાં, મન સાથે થાશે જીવનમાં તો એ પૂરાં
  મનનાં કૃત્યો તો મન જાણે, મન વિના રહેશે બધાં એ તો અધૂરાં
  મન જ્યાં ધાર્યું કરે, એમાં એ બહેકી જાય, પડશે કોશિશો કરવી સુધારવા
  મન ને ભાવનાના પડે રસ્તા જ્યાં જુદા, થાશે કાર્યો ક્યાંથી એમાં પૂરાં
  ભાવ ને મનના સાથ મળે ના જ્યાં, કામ જીવનમાં તો એ કેમ કરવાં
  કાર્ય નથી મનનાં કાંઈ સીધાં, વાંકીચૂકી ચાલ તો એ ચાલવાનાં
  મન ને ભાવ કરશે કામ જીવનમાં જ્યાં સાથે, કામ તો એ શોભી ઊઠવાનાં
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
                     
    | 
        
     | 
    View Original | 
    
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
                                        
    jaī jaī jagamāṁ jaśō rē kyāṁ, mana vinā tō ḍagaluṁ bharaśō rē kyāṁ
  mana sāthē rākhī aṇabanāva, jagamāṁ tō tamē pharaśō rē kyāṁ
  mananā sātha vinānāṁ rē kāmō, lāgaśē jīvanamāṁ tō bhāra ēnā
  mana vinānāṁ tō kāma nakāmāṁ, mana sāthē thāśē jīvanamāṁ tō ē pūrāṁ
  mananāṁ kr̥tyō tō mana jāṇē, mana vinā rahēśē badhāṁ ē tō adhūrāṁ
  mana jyāṁ dhāryuṁ karē, ēmāṁ ē bahēkī jāya, paḍaśē kōśiśō karavī sudhāravā
  mana nē bhāvanānā paḍē rastā jyāṁ judā, thāśē kāryō kyāṁthī ēmāṁ pūrāṁ
  bhāva nē mananā sātha malē nā jyāṁ, kāma jīvanamāṁ tō ē kēma karavāṁ
  kārya nathī mananāṁ kāṁī sīdhāṁ, vāṁkīcūkī cāla tō ē cālavānāṁ
  mana nē bhāva karaśē kāma jīvanamāṁ jyāṁ sāthē, kāma tō ē śōbhī ūṭhavānāṁ
                                
                     |