|     
                     1998-03-25
                     1998-03-25
                     1998-03-25
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15283
                     છવાઈ ગયો છે સૂનકાર તો હૈયામાં, એ શૂન્યાવકાશને તો પૂરશે કોણ
                     છવાઈ ગયો છે સૂનકાર તો હૈયામાં, એ શૂન્યાવકાશને તો પૂરશે કોણ
 અસ્તિત્ત્વનું અસ્તિત્ત્વ મુકાઈ ગયું જોખમમાં, બહાર એમાંથી કાઢશે કોણ
 
 હૈયાના ભાવો જ્યાં સ્થગિત થઈ ગયા, ચેતનવંતા એને કરશે કોણ
 
 છુપાઈ ગયું છે દર્દ દિલની દીવાલોમાં, બહાર એમાંથી એને કાઢશે કોણ
 
 નજરમાં પડયો છે મેલ ઘણો જીવનમાં, શુદ્ધ એને જીવનમાં કરશે કોણ
 
 પહોંચવું છે મંઝિલે તો જીવનમાં, સાથ એમાં તો જીવનમાં દેશે કોણ
 
 ધડકન જાશે હૈયાની તો જો વધી, શાંત એને જીવનમાં તો કરશે કોણ
 
 લાગી ગઈ બીમારી દિલને તો જ્યાં, દવા એની તો કરશે કોણ
 
 મૂંઝાયેલું છે મન જીવનમાં તો જ્યાં, બહાર એમાંથી તો કાઢશે કોણ
 
 કરમાઈ ગયું છે દિલ જીવનમાં જ્યાં, જગમાં એને તો ખીલવશે કોણ
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    chavāī gayō chē sūnakāra tō haiyāmāṁ, ē śūnyāvakāśanē tō pūraśē kōṇa
 astittvanuṁ astittva mukāī gayuṁ jōkhamamāṁ, bahāra ēmāṁthī kāḍhaśē kōṇa
 
 haiyānā bhāvō jyāṁ sthagita thaī gayā, cētanavaṁtā ēnē karaśē kōṇa
 
 chupāī gayuṁ chē darda dilanī dīvālōmāṁ, bahāra ēmāṁthī ēnē kāḍhaśē kōṇa
 
 najaramāṁ paḍayō chē mēla ghaṇō jīvanamāṁ, śuddha ēnē jīvanamāṁ karaśē kōṇa
 
 pahōṁcavuṁ chē maṁjhilē tō jīvanamāṁ, sātha ēmāṁ tō jīvanamāṁ dēśē kōṇa
 
 dhaḍakana jāśē haiyānī tō jō vadhī, śāṁta ēnē jīvanamāṁ tō karaśē kōṇa
 
 lāgī gaī bīmārī dilanē tō jyāṁ, davā ēnī tō karaśē kōṇa
 
 mūṁjhāyēluṁ chē mana jīvanamāṁ tō jyāṁ, bahāra ēmāṁthī tō kāḍhaśē kōṇa
 
 karamāī gayuṁ chē dila jīvanamāṁ jyāṁ, jagamāṁ ēnē tō khīlavaśē kōṇa
 |