|
1984-08-22
1984-08-22
1984-08-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1529
એકાકાર થઈને તુજમાં, તુજ પ્રેમ પામવો છે
એકાકાર થઈને તુજમાં, તુજ પ્રેમ પામવો છે
શરીરભાન ભૂલીને, તુજમાં લીન થાવું છે
અહીંતહીં ભટકતી વૃત્તિને, તુજમાં સ્થિર કરવી છે
કામ-ક્રોધની જંજાળમાંથી, મારે મુક્ત થાવું છે
લોભ-મોહ તણા ધુમ્મસમાંથી બહાર આવવું છે
અહંકાર, અભિમાન કેરા ખડકને ચૂર કરવો છે
પળેપળનો હિસાબ રાખી, પળનો ઉપયોગ કરવો છે
શ્વાસેશ્વાસમાં તારા નામનો રણકાર ભરવો છે
આ જન્મ મળ્યો છે, તુજ નામથી સાર્થક કરવો છે
`મા' તુજ કૃપા મેળવીને, આ ભવ પાર કરવો છે
https://www.youtube.com/watch?v=-r6Ft5tzPi8
Satguru Sri Devendra Ghia (Kaka)
|
|
View Original |
|
એકાકાર થઈને તુજમાં, તુજ પ્રેમ પામવો છે
શરીરભાન ભૂલીને, તુજમાં લીન થાવું છે
અહીંતહીં ભટકતી વૃત્તિને, તુજમાં સ્થિર કરવી છે
કામ-ક્રોધની જંજાળમાંથી, મારે મુક્ત થાવું છે
લોભ-મોહ તણા ધુમ્મસમાંથી બહાર આવવું છે
અહંકાર, અભિમાન કેરા ખડકને ચૂર કરવો છે
પળેપળનો હિસાબ રાખી, પળનો ઉપયોગ કરવો છે
શ્વાસેશ્વાસમાં તારા નામનો રણકાર ભરવો છે
આ જન્મ મળ્યો છે, તુજ નામથી સાર્થક કરવો છે
`મા' તુજ કૃપા મેળવીને, આ ભવ પાર કરવો છે
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēkākāra thaīnē tujamāṁ, tuja prēma pāmavō chē
śarīrabhāna bhūlīnē, tujamāṁ līna thāvuṁ chē
ahīṁtahīṁ bhaṭakatī vr̥ttinē, tujamāṁ sthira karavī chē
kāma-krōdhanī jaṁjālamāṁthī, mārē mukta thāvuṁ chē
lōbha-mōha taṇā dhummasamāṁthī bahāra āvavuṁ chē
ahaṁkāra, abhimāna kērā khaḍakanē cūra karavō chē
palēpalanō hisāba rākhī, palanō upayōga karavō chē
śvāsēśvāsamāṁ tārā nāmanō raṇakāra bharavō chē
ā janma malyō chē, tuja nāmathī sārthaka karavō chē
`mā' tuja kr̥pā mēlavīnē, ā bhava pāra karavō chē
| English Explanation |
|
Becoming one with You, I desire to attain Your love;
Forgetting all bodily awareness, I wish to merge into You.
The mind that wanders here and there, I want to anchor in You;
From the trap of lust and anger, I seek to set myself free.
Out of the dense fog of greed and attachment, I wish to emerge;
The stubborn rock of ego and pride, I want to shatter to pieces.
Accounting for every single moment, I desire to make every second count;
With every single breath, I want to fill the resonance of Your name.
This life that I have received, I wish to make meaningful through Your name;
O Divine Mother, by receiving Your grace, I desire to cross this worldly ocean.
એકાકાર થઈને તુજમાં, તુજ પ્રેમ પામવો છેએકાકાર થઈને તુજમાં, તુજ પ્રેમ પામવો છે
શરીરભાન ભૂલીને, તુજમાં લીન થાવું છે
અહીંતહીં ભટકતી વૃત્તિને, તુજમાં સ્થિર કરવી છે
કામ-ક્રોધની જંજાળમાંથી, મારે મુક્ત થાવું છે
લોભ-મોહ તણા ધુમ્મસમાંથી બહાર આવવું છે
અહંકાર, અભિમાન કેરા ખડકને ચૂર કરવો છે
પળેપળનો હિસાબ રાખી, પળનો ઉપયોગ કરવો છે
શ્વાસેશ્વાસમાં તારા નામનો રણકાર ભરવો છે
આ જન્મ મળ્યો છે, તુજ નામથી સાર્થક કરવો છે
`મા' તુજ કૃપા મેળવીને, આ ભવ પાર કરવો છે1984-08-22https://i.ytimg.com/vi/-r6Ft5tzPi8/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=-r6Ft5tzPi8 એકાકાર થઈને તુજમાં, તુજ પ્રેમ પામવો છેએકાકાર થઈને તુજમાં, તુજ પ્રેમ પામવો છે
શરીરભાન ભૂલીને, તુજમાં લીન થાવું છે
અહીંતહીં ભટકતી વૃત્તિને, તુજમાં સ્થિર કરવી છે
કામ-ક્રોધની જંજાળમાંથી, મારે મુક્ત થાવું છે
લોભ-મોહ તણા ધુમ્મસમાંથી બહાર આવવું છે
અહંકાર, અભિમાન કેરા ખડકને ચૂર કરવો છે
પળેપળનો હિસાબ રાખી, પળનો ઉપયોગ કરવો છે
શ્વાસેશ્વાસમાં તારા નામનો રણકાર ભરવો છે
આ જન્મ મળ્યો છે, તુજ નામથી સાર્થક કરવો છે
`મા' તુજ કૃપા મેળવીને, આ ભવ પાર કરવો છે1984-08-22https://i.ytimg.com/vi/_bMhqXz68Qc/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=_bMhqXz68Qc
|