Hymn No. 7318 | Date: 11-Apr-1998
|
|
Text Size |
 |
 |
1998-04-11
1998-04-11
1998-04-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15307
ના કોઈ સાથીનો સાથ છે, ના કોઈ દિલમાં ઉમંગ છે
ના કોઈ સાથીનો સાથ છે, ના કોઈ દિલમાં ઉમંગ છે પડશે કરવી યાત્રા જીવનની, તોય પૂરી (2) ના કોઈ દિલમાં તો પ્રેમ છે, ના દિલમાં તો કોઈ વેર છે સમજાતું નથી, દિલને તો શાને ઈંતેજાર છે (2) ના તોફાનની કોઈ જાણ છે, ના દિલની તાકાતનો અંદાજ છે જીવનસંગ્રામમાં તોય, જીતનો તો સવાલ છે (2) ઝૂક્યા નથી જીવનમાં જેને, પડશે શું ઝૂકવું એને હૈયામાં તો આંસુઓનો પ્રવાહ છે, શું એ પ્રભુનો પ્યાર છે (2) યાદ વિના તો જાગી ગઈ યાદ તો જીવનમાં શું એમાં તો પ્રભુનો કોઈ અદીઠ સંકેત છે (2)
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na koi sathino saath chhe, na koi dil maa umang che
padashe karvi yatra jivanani, toya puri (2)
na koi dil maa to prem chhe, na dil maa to koi ver che
samajatum nathi, dilane to shaane intejara che (2)
na tophanani koi jann chhe, na dilani takatano andaja che
jivanasangramamam toya, jitano to savala che (2)
jukya nathi jivanamam jene, padashe shu jukavum ene
haiya maa to ansuono pravaha chhe, shu e prabhu no pyaar che (2)
yaad veena to jaagi gai yaad to jivanamam
shu ema to prabhu no koi aditha sanketa che (2)
|
|