Hymn No. 7325 | Date: 12-Apr-1998
|
|
Text Size |
 |
 |
1998-04-12
1998-04-12
1998-04-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15314
વિશ્વાસ વિના ના મંત્ર બન્યો, વિશ્વાસ ભળ્યા વિના ના મંત્ર રહ્યો
વિશ્વાસ વિના ના મંત્ર બન્યો, વિશ્વાસ ભળ્યા વિના ના મંત્ર રહ્યો વિશ્વાસ વિના ના મંત્ર ફળ્યો, વિશ્વાસ વિના મંત્ર અધૂરો રહ્યો વિશ્વાસ જાગતાં સંબંધ બંધાયો, વિશ્વાસ હટતાં ના સંબંધ રહ્યો વિશ્વાસે તાંતણો આશાનો બાંધ્યો, વિશ્વાસ હટતાં ભંગાર એનો મળ્યો વિશ્વાસ વિનાનો શ્વાસ રહ્યો અધૂરો, વિશ્વાસે તો શ્વાસ પૂરો થયો વિશ્વાસે કર્મોનો તાંતણો ફેરવ્યો, વિશ્વાસે પ્રભુ સાથે સેતુ બાંધ્યો વિશ્વાસે જીવનનો રસ્તો બદલ્યો, વિશ્વાસે મંઝિલની સામે ઊભો કર્યો વિશ્વાસ તો નજદીકતા લાવ્યો, વિશ્વાસે જીવનનો તો રંગ બદલ્યો વિશ્વાસે જીવનમાં તો તેજ પ્રગટાવ્યું, વિશ્વાસે જીવનમાં પ્રભાવ પાડયો વિશ્વાસ જીવનમાં પ્રભુમાં જ્યાં વધ્યો, વિશ્વાસે પ્રભુને મજબૂર બનાવ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vishvas veena na mantra banyo, vishvas bhalya veena na mantra rahyo
vishvas veena na mantra phalyo, vishvas veena mantra adhuro rahyo
vishvas jagatam sambandha bandhayo, vishvas hatatam na sambandha rahyo
vishvase tantano ashano bandhyo, vishvas hatatam bhangara eno malyo
vishvas vinano shvas rahyo adhuro, vishvase to shvas puro thayo
vishvase karmono tantano pheravyo, vishvase prabhu saathe setu bandhyo
vishvase jivanano rasto badalyo, vishvase manjilani same ubho karyo
vishvas to najadikata lavyo, vishvase jivanano to rang badalyo
vishvase jivanamam to tej pragatavyum, vishvase jivanamam prabhava padayo
vishvas jivanamam prabhu maa jya vadhyo, vishvase prabhune majbur banavyo
|
|