Hymn No. 7329 | Date: 16-Apr-1998
|
|
Text Size |
 |
 |
દિ દુનિયામાંથી દિલ ઊઠી ગયું, લાગ્યો દિલને દુનિયાનો ભાર
Di Duniyamathi Dil Uthi Gayu, Lagyo Dilne Duniyano Bhar
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-04-16
1998-04-16
1998-04-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15318
દિ દુનિયામાંથી દિલ ઊઠી ગયું, લાગ્યો દિલને દુનિયાનો ભાર
દિ દુનિયામાંથી દિલ ઊઠી ગયું, લાગ્યો દિલને દુનિયાનો ભાર જગની ખુશી ખુશ ના કરી શકી, દિલને દિલ પાડી ઊઠયું ચિત્કાર દિલ રાખી શકે ખુશી ક્યાંથી, ભર્યાં નજરોમાં અંગાર, ભર્યાં હૈયે ધિક્કાર તડપ ભરી ભરી હતી હૈયામાં, ચાહતું હતું જીવનમાં એ સાચો પ્યાર જીવનભર શંકાના સાથમાં જીવ્યા, બન્યા ના વિશ્વાસમાં હોશિયાર બેહૂદી માંગણીઓમાં મન પરોવ્યું, હતો ના જેના ઉપર અધિકાર ઉજ્જડ ગયું બની જ્યાં દિલ, ખોઈ બેઠું દિલ એનો તો રણકાર ભાવ ને ભાવોની દુનિયા, હતા તો એ જગમાં દિલનું તો હથિયાર ખાઈ ખાઈ માર જગમાં તો દિલ, ગયું બની દિલ હવે ભંગાર આવ્યું ના બહાર આમાંથી એ જીવનમાં, કરી ના શક્યું દિલથી સત્કાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
di duniyamanthi dila uthi gayum, laagyo dilane duniyano bhaar
jag ni khushi khusha na kari shaki, dilane dila padi uthayum chitkara
dila rakhi shake khushi kyanthi, bharya najaromam angara, bharya haiye dhikkara
tadapa bhari bhari hati haiyamam, chahatum hatu jivanamam e saacho pyaar
jivanabhara shankana sathamam jivya, banya na vishvasamam hoshiyara
behudi manganiomam mann parovyum, hato na jena upar adhikara
ujjada gayu bani jya dila, khoi bethum dila eno to rankaar
bhaav ne bhavoni duniya, hata to e jag maa dilanum to hathiyara
khai khai maara jag maa to dila, gayu bani dila have bhangara
avyum na bahaar amanthi e jivanamam, kari na shakyum dil thi satkara
|
|