Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7330 | Date: 17-Apr-1998
વર્તે સમજદારીના સાથમાં તો જીવનમાં
Vartē samajadārīnā sāthamāṁ tō jīvanamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7330 | Date: 17-Apr-1998

વર્તે સમજદારીના સાથમાં તો જીવનમાં

  No Audio

vartē samajadārīnā sāthamāṁ tō jīvanamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-04-17 1998-04-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15319 વર્તે સમજદારીના સાથમાં તો જીવનમાં વર્તે સમજદારીના સાથમાં તો જીવનમાં

કુહાડો પગ પર મારે, કોઈ એવા તો સૂંવાળા નથી

મથી મથી કર્યું ઘણું ઘણું ભેગું તો જીવનમાં

ક્ષણમાં દે એને ત્યાગી એવા તો કોઈ વેરાગી નથી

પ્રેમમાં પરિપૂર્ણ થાવા ચાહે સહુ જીવનમાં

કાંઈ જગમાં તો કોઈ પ્રેમના અવતાર તો નથી

મનેકમને જગમાં તો સહુ જીવન જીવતા જાય

પડે હાથ હેઠા જ્યાં જીવનમાં, દોષ ભાગ્યનો કાઢયા વિના રહ્યા નથી

આવ્યા જગમાં, મરણ એનું તો નિશ્ચિત છે

આ જાણવા છતાં, જગમાં જિજીવિષા કોઈને છોડવી નથી
View Original Increase Font Decrease Font

વર્તે સમજદારીના સાથમાં તો જીવનમાં

કુહાડો પગ પર મારે, કોઈ એવા તો સૂંવાળા નથી

મથી મથી કર્યું ઘણું ઘણું ભેગું તો જીવનમાં

ક્ષણમાં દે એને ત્યાગી એવા તો કોઈ વેરાગી નથી

પ્રેમમાં પરિપૂર્ણ થાવા ચાહે સહુ જીવનમાં

કાંઈ જગમાં તો કોઈ પ્રેમના અવતાર તો નથી

મનેકમને જગમાં તો સહુ જીવન જીવતા જાય

પડે હાથ હેઠા જ્યાં જીવનમાં, દોષ ભાગ્યનો કાઢયા વિના રહ્યા નથી

આવ્યા જગમાં, મરણ એનું તો નિશ્ચિત છે

આ જાણવા છતાં, જગમાં જિજીવિષા કોઈને છોડવી નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vartē samajadārīnā sāthamāṁ tō jīvanamāṁ

kuhāḍō paga para mārē, kōī ēvā tō sūṁvālā nathī

mathī mathī karyuṁ ghaṇuṁ ghaṇuṁ bhēguṁ tō jīvanamāṁ

kṣaṇamāṁ dē ēnē tyāgī ēvā tō kōī vērāgī nathī

prēmamāṁ paripūrṇa thāvā cāhē sahu jīvanamāṁ

kāṁī jagamāṁ tō kōī prēmanā avatāra tō nathī

manēkamanē jagamāṁ tō sahu jīvana jīvatā jāya

paḍē hātha hēṭhā jyāṁ jīvanamāṁ, dōṣa bhāgyanō kāḍhayā vinā rahyā nathī

āvyā jagamāṁ, maraṇa ēnuṁ tō niścita chē

ā jāṇavā chatāṁ, jagamāṁ jijīviṣā kōīnē chōḍavī nathī
Scan Image

Gujarati Bhajan no. 7330 by Satguru Devendra Ghia - Kaka
First...732773287329...Last