Hymn No. 7336 | Date: 20-Apr-1998
|
|
Text Size |
 |
 |
મનના ભંડાર જો ખૂલી જાય, મળશે એમાં એવું તો કાંઈ
Mann Na Bhandar Jo Khuli Jay, Madshe Aema Aevu To Kai
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-04-20
1998-04-20
1998-04-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15325
મનના ભંડાર જો ખૂલી જાય, મળશે એમાં એવું તો કાંઈ
મનના ભંડાર જો ખૂલી જાય, મળશે એમાં એવું તો કાંઈ કાં જીવનને એ ઉપર લઈ જાય, કાં જીવનને એ નીચે ઘસડી જાય ચિત્તડા ને વિચારમાં ના આવે, મળશે જોવા એવું તો કાંઈ દેશે એ તો બધું ભુલાવી, અચરજમાં એ તો નાખી જાય સંબંધોની મળશે કંઈક કડીઓ એવી તો એમાં કાં સંબંધો એ મજબૂત કરી જાય, કાં સંબંધોનું એ છેદન કરી જાય ચિતાર તો એમાં એનો તો છે અજાણ્યો ને અજાણ્યો કાં એ તો આનંદ આપી જાય, કાં એ તો દુઃખ ઊભું કરી જાય મળશે ના જગમાં, કોઈ ચાવી આના જેવી તો બીજી કાં જીવનમાં એ મૂંઝવણ ઊભી કરી જાય, કાં એ દૂર કરી જાય અગાધ એવા એના એ ઊંડાણમાં તો જીવનમાં કાં તો ખોવાઈ જવાય, કાં તો અલૌકિક પ્રકાશ મળી જાય પ્રેમના બિંદુ ભળે જ્યાં એ મનની તો ધરતીમાં કાં એમાં એ તરાડ પાડી જાય, કાં એ સાગર બની જાય
https://www.youtube.com/watch?v=J8WaA-BQjVw
Satguru Shri Devendra Ghia (Kaka)
મનના ભંડાર જો ખૂલી જાય, મળશે એમાં એવું તો કાંઈ કાં જીવનને એ ઉપર લઈ જાય, કાં જીવનને એ નીચે ઘસડી જાય ચિત્તડા ને વિચારમાં ના આવે, મળશે જોવા એવું તો કાંઈ દેશે એ તો બધું ભુલાવી, અચરજમાં એ તો નાખી જાય સંબંધોની મળશે કંઈક કડીઓ એવી તો એમાં કાં સંબંધો એ મજબૂત કરી જાય, કાં સંબંધોનું એ છેદન કરી જાય ચિતાર તો એમાં એનો તો છે અજાણ્યો ને અજાણ્યો કાં એ તો આનંદ આપી જાય, કાં એ તો દુઃખ ઊભું કરી જાય મળશે ના જગમાં, કોઈ ચાવી આના જેવી તો બીજી કાં જીવનમાં એ મૂંઝવણ ઊભી કરી જાય, કાં એ દૂર કરી જાય અગાધ એવા એના એ ઊંડાણમાં તો જીવનમાં કાં તો ખોવાઈ જવાય, કાં તો અલૌકિક પ્રકાશ મળી જાય પ્રેમના બિંદુ ભળે જ્યાં એ મનની તો ધરતીમાં કાં એમાં એ તરાડ પાડી જાય, કાં એ સાગર બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann na bhandar jo khuli jaya, malashe ema evu to kai
kaa jivanane e upar lai jaya, kaa jivanane e niche ghasadi jaay
chittada ne vicharamam na ave, malashe jova evu to kai
deshe e to badhu bhulavi, acharajamam e to nakhi jaay
sambandhoni malashe kaik kadio evi to ema
kaa sambandho e majboot kari jaya, kaa sambandhonum e chhedana kari jaay
chitara to ema eno to che ajanyo ne ajanyo
kaa e to aanand aapi jaya, kaa e to dukh ubhum kari jaay
malashe na jagamam, koi chavi ana jevi to biji
kaa jivanamam e munjavana ubhi kari jaya, kaa e dur kari jaay
agadha eva ena e undanamam to jivanamam
kaa to khovai javaya, kaa to alaukik prakash mali jaay
prem na bindu bhale jya e manani to dharatimam
kaa ema e tarada padi jaya, kaa e sagar bani jaay
મનના ભંડાર જો ખૂલી જાય, મળશે એમાં એવું તો કાંઈમનના ભંડાર જો ખૂલી જાય, મળશે એમાં એવું તો કાંઈ કાં જીવનને એ ઉપર લઈ જાય, કાં જીવનને એ નીચે ઘસડી જાય ચિત્તડા ને વિચારમાં ના આવે, મળશે જોવા એવું તો કાંઈ દેશે એ તો બધું ભુલાવી, અચરજમાં એ તો નાખી જાય સંબંધોની મળશે કંઈક કડીઓ એવી તો એમાં કાં સંબંધો એ મજબૂત કરી જાય, કાં સંબંધોનું એ છેદન કરી જાય ચિતાર તો એમાં એનો તો છે અજાણ્યો ને અજાણ્યો કાં એ તો આનંદ આપી જાય, કાં એ તો દુઃખ ઊભું કરી જાય મળશે ના જગમાં, કોઈ ચાવી આના જેવી તો બીજી કાં જીવનમાં એ મૂંઝવણ ઊભી કરી જાય, કાં એ દૂર કરી જાય અગાધ એવા એના એ ઊંડાણમાં તો જીવનમાં કાં તો ખોવાઈ જવાય, કાં તો અલૌકિક પ્રકાશ મળી જાય પ્રેમના બિંદુ ભળે જ્યાં એ મનની તો ધરતીમાં કાં એમાં એ તરાડ પાડી જાય, કાં એ સાગર બની જાય1998-04-20https://i.ytimg.com/vi/J8WaA-BQjVw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=J8WaA-BQjVw
|