Hymn No. 7356 | Date: 29-Apr-1998
|
|
Text Size |
 |
 |
1998-04-29
1998-04-29
1998-04-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15345
થનગન થનગન નાચે મોરલો ને વાદળોનો શોર
થનગન થનગન નાચે મોરલો ને વાદળોનો શોર જગમાં તો મળશે ના તમને, કાનુડા જેવો ચિત્તચોર નાચે ને નચાવે જગને, રાખે હાથમાં એના એ જગનો દોર દી ઊગે ને દિ આથમે, અટકે ના જગમાં નાચ તો એનો રમત રમતમાં ને વાતમાં એ ચોરે ચિત્તડાં, છે અનોખો ચિત્તડાંનો ચોર અટકે ના પળેપળના નખરાં એનાં, જાણે એ તો થનગનતો મોર દુઃખદર્દ કરી ઊભાં હૈયામાં, હૈયામાં મચાવે ખૂબ શોરબકોર છૂટે ના નખરાંમાંથી એના કોઈ, છે એવું એનું તો જોર ચોરે ચિત્ત એ તો જેનું, જાય જગમાં એ તો બની કોરોધાકોર નાચતો ને રહે જગને નચાવતો, નજર એની છે તોય ચકોર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thanagana thanagana nache moralo ne vadalono shora
jag maa to malashe na tamane, kanuda jevo chittachora
nache ne nachaave jagane, rakhe haath maa ena e jagano dora
di uge ne di athame, atake na jag maa nacha to eno
ramata ramat maa ne vaat maa e chore chittadam, che anokho chittadanno chor
atake na palepalana nakharam enam, jaane e to thanaganato mora
duhkhadarda kari ubham haiyamam, haiya maa machave khub shorabakora
chhute na nakharammanthi ena koi, che evu enu to jora
chore chitt e to jenum, jaay jag maa e to bani korodhakora
nachato ne rahe jag ne nachavato, najar eni che toya chakora
|
|