Hymn No. 7358 | Date: 02-May-1998
|
|
Text Size |
 |
 |
દિલ તો જગમાં, દુઃખનાં ધામ બન્યાં, જ્યાં દુર્ગુણો દિલના મહેમાન બન્યા
Dil To Jagma , Dukhna Dham Banya, Jya Durguno Dilna Mehman Banya
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-05-02
1998-05-02
1998-05-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15347
દિલ તો જગમાં, દુઃખનાં ધામ બન્યાં, જ્યાં દુર્ગુણો દિલના મહેમાન બન્યા
દિલ તો જગમાં, દુઃખનાં ધામ બન્યાં, જ્યાં દુર્ગુણો દિલના મહેમાન બન્યા દિલ તો તોફાનોનાં ધામ બન્યાં, જ્યાં પૂર ઇચ્છાઓના કાબૂમાં ના રહ્યાં હર હાલતમાં મજબૂરીના સૂરો ઊઠયા, હૈયાં તો જ્યાં અશક્તિનાં ધામ બન્યાં હૈયાં જીવનમાં અશાંતિનાં ધામ બન્યાં, જ્યાં કામવાસનાના એ શિકાર બન્યાં દુઃખદર્દે જીવનમાં તો જોર પકડયાં, જ્યાં હૈયાં લોભ-લાલચના શિકાર બન્યાં હૈયાંમાં જ્યાં હિંમતનાં પૂર ઊમટયાં, હૈયાં તો ત્યાં શક્તિનાં ધામ બન્યાં હૈયાં તો સંકુચિતતાનાં ધામ બન્યાં, જ્યાં મારા ને મારામાં એ રાચી રહ્યાં હૈયાંમાં પ્રેમ ના તો દુકાળ પડયા, જ્યાં વેર ને ઈર્ષ્યાનાં એ ધામ બન્યાં નયનો તો ત્યાં આંસુનાં ધામ બન્યાં, દુઃખ ને સુખ તો સીમા પાર ઊઠયાં જીવનમાં મુસીબતોને તો વેગ મળ્યા, ધૈર્યના હાથ તો જ્યાં હેઠા પડયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dila to jagamam, duhkhanam dhaam banyam, jya durguno dilana mahemana banya
dila to tophanonam dhaam banyam, jya pura ichchhaona kabu maa na rahyam
haar halatamam majaburina suro uthaya, haiyam to jya ashaktinam dhaam banyam
haiyam jivanamam ashantinam dhaam banyam, jya kamavasanana e shikara banyam
duhkhadarde jivanamam to jora pakadayam, jya haiyam lobha-lalachana shikara banyam
haiyammam jya himmatanam pura umatayam, haiyam to tya shaktinam dhaam banyam
haiyam to sankuchitatanam dhaam banyam, jya maara ne maramam e raachi rahyam
haiyammam prem na to dukala padaya, jya ver ne irshyanam e dhaam banyam
nayano to tya ansunam dhaam banyam, dukh ne sukh to sima paar uthayam
jivanamam musibatone to vega malya, dhairyana haath to jya hetha padaya
|