1984-08-24
1984-08-24
1984-08-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1535
વૃત્તિના નગ્ન તાંડવ ઉપર કુદરતે પડદો ઢાંકેલ છે
વૃત્તિના નગ્ન તાંડવ ઉપર કુદરતે પડદો ઢાંકેલ છે
પડદો હટતાં સંસારની હાલત કહેવી મુશ્કેલ છે
આ પડદો કુદરતે માનવને દીધેલ એક ભેટ છે
છતાં કુદરત ઉપર માનવ કેમ બહુ બેરહેમ છે
વૃત્તિના નગ્ન ઘર્ષણથી કંઈકના સંસાર ઉખડેલ છે
વૃત્તિના સંયમમાં સુખ અને શાંતિ રહેલ છે
વૃત્તિના પડદાથી માનવ પ્રવૃત્તિ દંભથી ભરેલ છે
દંભ તણો પડદો ચીરી કુદરત પાસે પહોંચવું સહેલ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
વૃત્તિના નગ્ન તાંડવ ઉપર કુદરતે પડદો ઢાંકેલ છે
પડદો હટતાં સંસારની હાલત કહેવી મુશ્કેલ છે
આ પડદો કુદરતે માનવને દીધેલ એક ભેટ છે
છતાં કુદરત ઉપર માનવ કેમ બહુ બેરહેમ છે
વૃત્તિના નગ્ન ઘર્ષણથી કંઈકના સંસાર ઉખડેલ છે
વૃત્તિના સંયમમાં સુખ અને શાંતિ રહેલ છે
વૃત્તિના પડદાથી માનવ પ્રવૃત્તિ દંભથી ભરેલ છે
દંભ તણો પડદો ચીરી કુદરત પાસે પહોંચવું સહેલ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vr̥ttinā nagna tāṁḍava upara kudaratē paḍadō ḍhāṁkēla chē
paḍadō haṭatāṁ saṁsāranī hālata kahēvī muśkēla chē
ā paḍadō kudaratē mānavanē dīdhēla ēka bhēṭa chē
chatāṁ kudarata upara mānava kēma bahu bērahēma chē
vr̥ttinā nagna gharṣaṇathī kaṁīkanā saṁsāra ukhaḍēla chē
vr̥ttinā saṁyamamāṁ sukha anē śāṁti rahēla chē
vr̥ttinā paḍadāthī mānava pravr̥tti daṁbhathī bharēla chē
daṁbha taṇō paḍadō cīrī kudarata pāsē pahōṁcavuṁ sahēla chē
English Explanation |
|
Here Kaka says....
We all have the innermost tendencies that we never reveal to others because, very often, they are unpleasant. Most often they are artificial and/or hypocritical in nature. If you can put restraint over your impulses, you can have harmony in your life, but if you don't exercise control over them, it may ruin your life. But nature has done us a favour and provided a veil that allows no one even a glimpse in there. That's why we have to be very mindful and keep our tendencies clear of any unpleasantness.
|
|