Hymn No. 7361 | Date: 06-May-1998
|
|
Text Size |
 |
 |
1998-05-06
1998-05-06
1998-05-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15350
તારા પ્રેમના તરસ્યાને તારજે, ના પ્રેમમાં એને મારજે
તારા પ્રેમના તરસ્યાને તારજે, ના પ્રેમમાં એને મારજે રાખી બેઠા છે આશ પ્રેમની, ના નિરાશ તો એને કરજે આવી આવી ગાશે એ વેદનાનાં ગીત, ના રડતા એને રાખજે હટાવી નજર માયામાંથી આવ્યા દ્વારે તારે, સુખ એને આપજે કર્મની કઠણાઈ ના રોકે કોઈને, શક્તિ એમાં એને આપજે દીધી દોલત દિલની તો સહુને, ના એની એ ઝૂંટવી લેજે કર્મોના પીવા પડે છે પ્યાલા, જગમાં હસતા એમાં એને રાખજે દુઃખની દાસ્તાં લાંબી તો છે સહુની, ધીરજભર્યાં કાન આપજે ધીરે ધીરે જગમાં સુધારી એને, લાયક તારા એને બનાવજે ભૂલીને ભૂલો બધી એની, વ્હાલથી એને તો ગળે લગાડજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taara prem na tarasyane taraje, na prem maa ene maraje
rakhi betha che aash premani, na nirash to ene karje
aavi avi gashe e vedananam gita, na radata ene rakhaje
hatavi najar maya maa thi aavya dvare tare, sukh ene aapje
karmani kathanai na roke koine, shakti ema ene aapje
didhi dolata dilani to sahune, na eni e juntavi leje
karmo na piva paade che pyala, jag maa hasta ema ene rakhaje
dukh ni dastam lambi to che sahuni, dhirajabharyam kaan aapje
dhire dhire jag maa sudhari ene, layaka taara ene banaavje
bhuli ne bhulo badhi eni, vhalathi ene to gale lagadaje
|
|