Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7368 | Date: 18-May-1998
આંખ ખોલીને જોશો જો જીવનમાં, ઘણું ઘણું તો જોવા મળશે
Āṁkha khōlīnē jōśō jō jīvanamāṁ, ghaṇuṁ ghaṇuṁ tō jōvā malaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7368 | Date: 18-May-1998

આંખ ખોલીને જોશો જો જીવનમાં, ઘણું ઘણું તો જોવા મળશે

  No Audio

āṁkha khōlīnē jōśō jō jīvanamāṁ, ghaṇuṁ ghaṇuṁ tō jōvā malaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-05-18 1998-05-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15357 આંખ ખોલીને જોશો જો જીવનમાં, ઘણું ઘણું તો જોવા મળશે આંખ ખોલીને જોશો જો જીવનમાં, ઘણું ઘણું તો જોવા મળશે

મન રાખીને ખુલ્લું, જો ફરશો જીવનમાં, ઘણું ઘણું સમજવા મળશે

વાણી ને વર્તનનાં નિતનવાં રૂપો, જીવનમાં એ તો જોવા મળશે

હૈયામાં ભાર લઈ લઈને ફરશો જો જીવનમાં, જીવનના જામ એમાં ખોશો

જીવનમાં દુઃખોને જો ના ભૂલી શકશો, દુઃખી ને દુઃખી જીવનમાં તો થાશો

સમતા ને ધીરજ જો ખોશો જીવનમાં, જીવનમાં તો ઘણું ઘણું ખોશો

નાની નાની વાતોમાં ભૂલો જો કાઢતા રહેશો, જીવનનો આનંદ એમાં ખોશો

શંકા ને શંકાની નજરથી જગને જો જોશો, જીવનમાં પ્રેમ ક્યાંથી પામશો

વાણી ને વર્તનને સંયમમાં ના રાખશો, વણમાગી ઉપાધિઓ વ્હોરશો

આ સૃષ્ટિને નીરસ બનીને જોશો, સૃષ્ટિનો આનંદ ના લૂંટી શકશો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āṁkha khōlīnē jōśō jō jīvanamāṁ, ghaṇuṁ ghaṇuṁ tō jōvā malaśē

mana rākhīnē khulluṁ, jō pharaśō jīvanamāṁ, ghaṇuṁ ghaṇuṁ samajavā malaśē

vāṇī nē vartananāṁ nitanavāṁ rūpō, jīvanamāṁ ē tō jōvā malaśē

haiyāmāṁ bhāra laī laīnē pharaśō jō jīvanamāṁ, jīvananā jāma ēmāṁ khōśō

jīvanamāṁ duḥkhōnē jō nā bhūlī śakaśō, duḥkhī nē duḥkhī jīvanamāṁ tō thāśō

samatā nē dhīraja jō khōśō jīvanamāṁ, jīvanamāṁ tō ghaṇuṁ ghaṇuṁ khōśō

nānī nānī vātōmāṁ bhūlō jō kāḍhatā rahēśō, jīvananō ānaṁda ēmāṁ khōśō

śaṁkā nē śaṁkānī najarathī jaganē jō jōśō, jīvanamāṁ prēma kyāṁthī pāmaśō

vāṇī nē vartananē saṁyamamāṁ nā rākhaśō, vaṇamāgī upādhiō vhōraśō

ā sr̥ṣṭinē nīrasa banīnē jōśō, sr̥ṣṭinō ānaṁda nā lūṁṭī śakaśō
Scan Image

Gujarati Bhajan no. 7368 by Satguru Devendra Ghia - Kaka
First...736373647365...Last