Hymn No. 7370 | Date: 18-May-1998
|
|
Text Size |
 |
 |
1998-05-18
1998-05-18
1998-05-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15359
આવી આવીને તમે ચાલ્યા ના જાઓ, આવ્યા છો જ્યાં થોડા રોકાઈ જાઓ
આવી આવીને તમે ચાલ્યા ના જાઓ, આવ્યા છો જ્યાં થોડા રોકાઈ જાઓ ભૂલી જાઓ બીજાં કામ તત્કાળ તમે, આવી અમારી આંખોમાં તમે વસી જાઓ જાશું ભૂલી દુઃખો, જાશું ભૂલી વાતો બધી, સમય સાથે આવી ના બંધાઓ લઈ આવ્યા છો દિલ સાથે તમારું, અમારું દિલ લેતા જાઓ, તમારું અમને દેતા જાઓ વાતો કર્યાં વિના મૂંગા બેસવું હોય તમારે, મંજૂર છે અમને, નજર અમારાથી ના છુપાવી પ્રેમ નથી કાંઈ ફુરસદની ગલી, તમે તમારું દિલ હવે પ્રેમમાં તો લગાડતા જાઓ ફરિયાદના સૂરો કરો બંધ હવે તમે, એકતાના સૂરો હવે તમે તો કાઢતા જાઓ હશે થઈ મુલાકાત આપણી ઘણી, તમે આ મુલાકાતને યાદગાર બનાવતા જાઓ કિસ્મતને મંજૂર હતું યા ના હતું, આવ્યા છો જ્યારે તમે, મંજૂરી એની સમજતા જાઓ હૈયાની ધડકન વિશ્વાસે ઝીલી, હવે વિશ્વાસને હૈયાની ધડકન તમે બનાવતા જાઓ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavi aavine tame chalya na jao, aavya chho jya thoda rokai jao
bhuli jao bijam kaam tatkala tame, aavi amari aankho maa tame vasi jao
jashum bhuli duhkho, jashum bhuli vato badhi, samay saathe aavi na bandhao
lai aavya chho dila saathe tamarum, amarum dila leta jao, tamarum amane deta jao
vato karya veena munga besavum hoy tamare, manjura che amane, najar amarathi na chhupavi
prem nathi kai phurasadani gali, tame tamarum dila have prem maa to lagadata jao
phariyadana suro karo bandh have tame, ekatana suro have tame to kadhata jao
hashe thai mulakata apani ghani, tame a mulakatane yadagara banavata jao
kismatane manjura hatu ya na hatum, aavya chho jyare tame, manjuri eni samajata jao
haiyani dhadakana vishvase jili, have vishvasane haiyani dhadakana tame banavata jao
|