Hymn No. 7377 | Date: 25-May-1998
|
|
Text Size |
 |
 |
પ્રગટી નભમાં કરે રોશન જગને રચી પ્રભુ, અદ્ભુત એવી તો ચાંદની
Pragati Nabhma Kare Roshan Jagne Raachi Prabhu, Adhbhut Aevi To Chandani
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
1998-05-25
1998-05-25
1998-05-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15366
પ્રગટી નભમાં કરે રોશન જગને રચી પ્રભુ, અદ્ભુત એવી તો ચાંદની
પ્રગટી નભમાં કરે રોશન જગને રચી પ્રભુ, અદ્ભુત એવી તો ચાંદની ઝીલી તેજ આકરાં, શીતલ કિરણો વરસાવી રહી, અદ્ભુત એવી તો ચાંદની જોવરાવે રાહ માસભર, પ્રગટાવે પૂર્ણરૂપે પૂનમ, અદ્ભુત એવી તો ચાંદની ઝીલી કિરણો એનાં ઝાડપાન ફૂલે ફાલે જગમાં, અદ્ભુત એવી તો ચાંદની રાહ જુએ જગમાં સહુનાં હૈયાં ઝીલવા કિરણો એનાં, અદ્ભુત એવી તો ચાંદની રમી રમી સંતાકૂકડી વાદળ સંગે, ભૂલી ના જગને, અદ્ભુત એવી તો ચાંદની ગુરુઓએ યાદગાર બનાવી, ગુરુપૂર્ણિમારૂપે સ્થાન આપી, અદ્ભુત એવી તો ચાંદની માનવે ઊજવી દિવાળી અમાસે, ઊજવી દેવોની પૂનમે, અદ્ભુત એવી તો ચાંદની અંધકારનો થાક ઉતારે માનવ તો પૂનમના શીતળ તેજે, અદ્ભુત એવી તો ચાંદની દિવસના તેજે પ્રવૃત્તિ સૂઝે, પૂનમના તેજ આરામ આપે, અદ્ભુત એવી તો ચાંદની
https://www.youtube.com/watch?v=Z3rVb_7LC_I
Satguru Shri Devendra Ghia (Kaka)
પ્રગટી નભમાં કરે રોશન જગને રચી પ્રભુ, અદ્ભુત એવી તો ચાંદની ઝીલી તેજ આકરાં, શીતલ કિરણો વરસાવી રહી, અદ્ભુત એવી તો ચાંદની જોવરાવે રાહ માસભર, પ્રગટાવે પૂર્ણરૂપે પૂનમ, અદ્ભુત એવી તો ચાંદની ઝીલી કિરણો એનાં ઝાડપાન ફૂલે ફાલે જગમાં, અદ્ભુત એવી તો ચાંદની રાહ જુએ જગમાં સહુનાં હૈયાં ઝીલવા કિરણો એનાં, અદ્ભુત એવી તો ચાંદની રમી રમી સંતાકૂકડી વાદળ સંગે, ભૂલી ના જગને, અદ્ભુત એવી તો ચાંદની ગુરુઓએ યાદગાર બનાવી, ગુરુપૂર્ણિમારૂપે સ્થાન આપી, અદ્ભુત એવી તો ચાંદની માનવે ઊજવી દિવાળી અમાસે, ઊજવી દેવોની પૂનમે, અદ્ભુત એવી તો ચાંદની અંધકારનો થાક ઉતારે માનવ તો પૂનમના શીતળ તેજે, અદ્ભુત એવી તો ચાંદની દિવસના તેજે પ્રવૃત્તિ સૂઝે, પૂનમના તેજ આરામ આપે, અદ્ભુત એવી તો ચાંદની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
pragati nabhama kare roshana jag ne raachi prabhu, adbhuta evi to chandani
jili tej akaram, shital kirano varasavi rahi, adbhuta evi to chandani
jovarave raah masabhara, pragatave purnarupe punama, adbhuta evi to chandani
jili kirano enam jadapana phule phale jagamam, adbhuta evi to chandani
raah jue jag maa sahunam haiyam jilava kirano enam, adbhuta evi to chandani
rami rami santakukadi vadala sange, bhuli na jagane, adbhuta evi to chandani
guruoe yadagara banavi, gurupurnimarupe sthana api, adbhuta evi to chandani
manave ujavi divali amase, ujavi devoni puname, adbhuta evi to chandani
andhakarano thaak utare manav to punamana shital teje, adbhuta evi to chandani
divasana teje pravritti suje, punamana tej arama ape, adbhuta evi to chandani
|