Hymn No. 7380 | Date: 23-May-1998
|
|
Text Size |
 |
 |
પહોંચી ના શકીશ જો તું, જીવનમાં તારી મંઝિલની પાસે
Pohchi Na Shakish Jo Tu , Jivanma Tari Manzil Ni Pase
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1998-05-23
1998-05-23
1998-05-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15369
પહોંચી ના શકીશ જો તું, જીવનમાં તારી મંઝિલની પાસે
પહોંચી ના શકીશ જો તું, જીવનમાં તારી મંઝિલની પાસે રાખજે હૈયે તો અતૂટ વિશ્વાસ, આવશે મંઝિલ તો તારી પાસે છે હકદાર તો તું યત્નોનો તો જગમાં, કચાશ ના એમાં તું રાખજે બની મજબૂર તો ફળ એનું, તારી સામે એ તો આવશે ઊઠશે ચમકી નયનો વિશ્વાસના તેજથી, ના ઝાંખાં એને પડવા દેજે તેજે તેજે તો એના, જગમાં જીવનના રસ્તા તારા તું કાપજે વિશ્વાસ ને યત્નોની જુગલ જોડીને, હૈયામાં તો તું સ્થાપજે શંકા ને શંકાના વાતાવરણને, દોઢ ગાઉ દૂર તારાથી રાખજે રાતદિન તો કરજે યત્નો, આળસ એમાં તો ના લાવજે લેવા પડે સાથ એમાં તો જેના, લેતા એના તો ના અચકાજે
https://www.youtube.com/watch?v=8rL7mi66DGo
Satguru Shri Devendra Ghia (Kaka)
પહોંચી ના શકીશ જો તું, જીવનમાં તારી મંઝિલની પાસે રાખજે હૈયે તો અતૂટ વિશ્વાસ, આવશે મંઝિલ તો તારી પાસે છે હકદાર તો તું યત્નોનો તો જગમાં, કચાશ ના એમાં તું રાખજે બની મજબૂર તો ફળ એનું, તારી સામે એ તો આવશે ઊઠશે ચમકી નયનો વિશ્વાસના તેજથી, ના ઝાંખાં એને પડવા દેજે તેજે તેજે તો એના, જગમાં જીવનના રસ્તા તારા તું કાપજે વિશ્વાસ ને યત્નોની જુગલ જોડીને, હૈયામાં તો તું સ્થાપજે શંકા ને શંકાના વાતાવરણને, દોઢ ગાઉ દૂર તારાથી રાખજે રાતદિન તો કરજે યત્નો, આળસ એમાં તો ના લાવજે લેવા પડે સાથ એમાં તો જેના, લેતા એના તો ના અચકાજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
pahonchi na shakisha jo tum, jivanamam taari manjilani paase
rakhaje haiye to atuta vishvasa, aavashe manjhil to taari paase
che hakadara to tu yatnono to jagamam, kachasha na ema tu rakhaje
bani majbur to phal enum, taari same e to aavashe
uthashe chamaki nayano vishvasana tejathi, na jankham ene padava deje
teje teje to ena, jag maa jivanana rasta taara tu kapaje
vishvas ne yatnoni jugala jodine, haiya maa to tu sthapaje
shanka ne shankana vatavaranane, dodha gau dur tarathi rakhaje
ratadina to karje yatno, aalas ema to na lavaje
leva paade saath ema to jena, leta ena to na achakaje
|
|