Hymn No. 7385 | Date: 28-May-1998
|
|
Text Size |
 |
 |
1998-05-28
1998-05-28
1998-05-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15374
પળેપળના ગયા હિસાબ તો ચૂકી તો જ્યાં જીવનમાં
પળેપળના ગયા હિસાબ તો ચૂકી તો જ્યાં જીવનમાં સમજી લેજો, ગઈ સરકી તો એ પળ ત્યાં તો હાથમાંથી કર્યો ના ઉપયોગ જે પળનો તો જ્યાં તો જીવનમાં વિતાવી જે પળ આળસમાં તો જગમાં તો જીવનમાં વીતી જે પળ તો જગમાં, કૂથલી કરવામાં તો જીવનમાં વિતાવી જે પળો જગમાં, તો દુર્ગુણોમાં તો જીવનમાં વિતાવી જે પળો જગમાં, તો અન્યને હેરાન કરવામાં જીવનમાં વીતી જે પળો ચિંતાનું તો ચિંતન કરવામાં જીવનમાં મનના સાથ વિનાની તો પળો બનશે નકામી જીવનમાં જીવનની ધમાલમાં, જાશો ના વીસરી પળોને જીવનમાં
https://www.youtube.com/watch?v=7S_Fr7oG8ZI
Satguru Shri Devendra Ghia (Kaka)
પળેપળના ગયા હિસાબ તો ચૂકી તો જ્યાં જીવનમાં સમજી લેજો, ગઈ સરકી તો એ પળ ત્યાં તો હાથમાંથી કર્યો ના ઉપયોગ જે પળનો તો જ્યાં તો જીવનમાં વિતાવી જે પળ આળસમાં તો જગમાં તો જીવનમાં વીતી જે પળ તો જગમાં, કૂથલી કરવામાં તો જીવનમાં વિતાવી જે પળો જગમાં, તો દુર્ગુણોમાં તો જીવનમાં વિતાવી જે પળો જગમાં, તો અન્યને હેરાન કરવામાં જીવનમાં વીતી જે પળો ચિંતાનું તો ચિંતન કરવામાં જીવનમાં મનના સાથ વિનાની તો પળો બનશે નકામી જીવનમાં જીવનની ધમાલમાં, જાશો ના વીસરી પળોને જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
palepalana gaya hisaab to chuki to jya jivanamam
samaji lejo, gai saraki to e pal tya to hathamanthi
karyo na upayog je pal no to jya to jivanamam
vitavi je pal alasamam to jag maa to jivanamam
viti je pal to jagamam, kuthali karva maa to jivanamam
vitavi je palo jagamam, to durgunomam to jivanamam
vitavi je palo jagamam, to anyane herana karva maa jivanamam
viti je palo chintanum to chintan karva maa jivanamam
mann na saath vinani to palo banshe nakami jivanamam
jivanani dhamalamam, jasho na visari palone jivanamam
પળેપળના ગયા હિસાબ તો ચૂકી તો જ્યાં જીવનમાંપળેપળના ગયા હિસાબ તો ચૂકી તો જ્યાં જીવનમાં સમજી લેજો, ગઈ સરકી તો એ પળ ત્યાં તો હાથમાંથી કર્યો ના ઉપયોગ જે પળનો તો જ્યાં તો જીવનમાં વિતાવી જે પળ આળસમાં તો જગમાં તો જીવનમાં વીતી જે પળ તો જગમાં, કૂથલી કરવામાં તો જીવનમાં વિતાવી જે પળો જગમાં, તો દુર્ગુણોમાં તો જીવનમાં વિતાવી જે પળો જગમાં, તો અન્યને હેરાન કરવામાં જીવનમાં વીતી જે પળો ચિંતાનું તો ચિંતન કરવામાં જીવનમાં મનના સાથ વિનાની તો પળો બનશે નકામી જીવનમાં જીવનની ધમાલમાં, જાશો ના વીસરી પળોને જીવનમાં1998-05-28https://i.ytimg.com/vi/7S_Fr7oG8ZI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=7S_Fr7oG8ZI
|
|