Hymn No. 7437 | Date: 02-Jul-1998
|
|
Text Size |
 |
 |
1998-07-02
1998-07-02
1998-07-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15426
કરી છે હાલત એમાં કેવી તો તેં તારી (2)
કરી છે હાલત એમાં કેવી તો તેં તારી (2) ઉખેડયો કુદરતે એક છોડ તારો, નથી કાંઈ વાડી તારી ઉજાડી કરી મહેનત જગાવ્યો જે છોડને, દીધો કુદરતે એને ઉખાડી એકના અનેક દેનારાએ, દીધો એ એક છોડ તો તારો ઉખાડી જગાવી છોડ, કરી જાળવવા મહેનત કેટલી, ઉખેડી દીધી દુનિયા ગમની બનાવી જીવનનાં તોફાનોને તો ઝીંક ઝીલી, દીધો કુદરતે એને તો ઉખાડી મહેનતે મહેનતે દીધું મમત્વ એમાં બાંધી, કુદરતે દીધો ઘા એને મારી અનેકવિધ હતાં લક્ષ્યો જીવનમાં, દીધું એ એકમાંથી લક્ષ્ય હટાવી હતી પ્રીત જાગી જ્યાં એકમાં, અનેકમાં તો દીધી એને તો ફેલાવી જીવવું હોય જો જીવન સારી રીતે, કરજે ના હાલત તારી આવી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kari che haalat ema kevi to te taari (2)
ukhedayo kudarate ek chhoda taro, nathi kai vadi taari ujadi
kari mahenat jagavyo je chhodane, didho kudarate ene ukhadi
ekana anek denarae, didho e ek chhoda to taaro ukhadi
jagavi chhoda, kari jalavava mahenat ketali, ukhedi didhi duniya gamani banavi
jivananam tophanone to jinka jili, didho kudarate ene to ukhadi
mahenate mahenate didhu mamatva ema bandhi, kudarate didho gha ene maari
anekavidha hatam lakshyo jivanamam, didhu e ekamanthi lakshya hatavi
hati preet jaagi jya ekamam, anekamam to didhi ene to phelavi
jivavum hoy jo jivan sari rite, karje na haalat taari aavi
|
|