Hymn No. 7439 | Date: 03-Jul-1998
|
|
Text Size |
 |
 |
1998-07-03
1998-07-03
1998-07-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15428
નાની ભૂલોનાં પરિણામો થઈને ભેગાં, એક મોટું પરિણામ આપી જાય
નાની ભૂલોનાં પરિણામો થઈને ભેગાં, એક મોટું પરિણામ આપી જાય ટીપે ટીપે તો સરોવર ભરાય, જીવનમાં યાદ એની એ તો આપી જાય રહ્યા ને રહેશે જાગૃત જે સદા એમાં, એમાં એ તો એ બચી જાય દિશા વિનાનો માનવી તો જગમાં, જ્યાં ને ત્યાં એ તો ભટકતો જાય ભૂલો વિનાનો રહ્યો નથી કોઈ માનવી, કંઈક ભૂલો એની એને ના દેખાય જાગૃત રહેલા માનવીની ભૂલ એમાં જો થાય, તો એ તો થોડી થાય થાતા થાતા તો ભૂલો તો થઈ જાય, માનવી તો એમાં કદી પસ્તાય ભૂલો ને ભૂલો માનવી તો કરતો જાય, જીવનમાં માનવી એમાં તો દુઃખી થાય કાર્યો ને ભૂલો, હોય તો પરિણામદાયી, એ તો પરિણામ આપી જાય પરિણામ વિનાનું કોઈ કાર્ય નથી, સારું કે માઠું પરિણામ એ કહી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nani bhulonam parinamo thai ne bhegam, ek motum parinama aapi jaay
tipe tipe to sarovara bharaya, jivanamam yaad eni e to aapi jaay
rahya ne raheshe jagrut je saad emam, ema e to e bachi jaay
disha vinano manavi to jagamam, jya ne tya e to bhatakato jaay
bhulo vinano rahyo nathi koi manavi, kaik bhulo eni ene na dekhaay
jagrut rahel manavini bhul ema jo thaya, to e to thodi thaay
thaata thata to bhulo to thai jaya, manavi to ema kadi pastaya
bhulo ne bhulo manavi to karto jaya, jivanamam manavi ema to dukhi thaay
karyo ne bhulo, hoy to parinamadayi, e to parinama aapi jaay
parinama vinanum koi karya nathi, sarum ke mathum parinama e kahi jaay
|
|