Hymn No. 7451 | Date: 08-Jul-1998
|
|
Text Size |
 |
 |
દિલ તારામાં તો, ભર્યાં ભર્યાં તો કંઈક જામ છે
Dil Taraama To, Bharyo Bharyo To Kaiek Jaam Che
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-07-08
1998-07-08
1998-07-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15440
દિલ તારામાં તો, ભર્યાં ભર્યાં તો કંઈક જામ છે
દિલ તારામાં તો, ભર્યાં ભર્યાં તો કંઈક જામ છે કર્યાં કદી વિચાર તેં જીવનમાં, એના કેવા તો અંજામ છે હરેક જામ બતાવે રંગ તો એના, એ તો વ્યાપાર છે બને મસ્ત મહોબતના જામમાં, રંગ એના જોમદાર છે ચડે છે જ્યાં એ નયનોમાં, છોડે એ તીક્ષ્ણ બાણ છે આવે દુઃખનું જામ જ્યાં હાથમાં, દુનિયા બને બેતાબ છે આવે જામ જ્યાં પ્રેમનું હાથમાં, પ્રભુના એમાં તો ધામ છે કરે પ્રેમ બે દિલને એક જીવનમાં, એ એનું તો કામ છે દેજે ભરી ભરી વિશ્વાસના જામ, જીવનમાં મારે એનું કામ છે પાજે સદ્ગુણોના જામ જીવનમાં, જગમાં જીવનનો એ સાર છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dila taara maa to, bharya bharyam to kaik jham che
karya kadi vichaar te jivanamam, ena keva to anjama che
hareka jham batave rang to ena, e to vyapara che
bane masta mahobatana jamamam, rang ena jomadara che
chade che jya e nayanomam, chhode e tikshna bana che
aave duhkhanum jham jya hathamam, duniya bane betaba che
aave jham jya premanum hathamam, prabhu na ema to dhaam che
kare prem be dilane ek jivanamam, e enu to kaam che
deje bhari bhari vishvasana jama, jivanamam maare enu kaam che
paje sadgunona jham jivanamam, jag maa jivanano e saar che
|
|