Hymn No. 7455 | Date: 08-Jul-1998
|
|
Text Size |
 |
 |
1998-07-08
1998-07-08
1998-07-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15444
અંજામ એના બૂરા છે, અંજામ એના તો બૂરા છે
અંજામ એના બૂરા છે, અંજામ એના તો બૂરા છે રહ્યાં જે કામ જીવનમાં અધૂરાં, અંજામ એના તો બૂરા છે હોશથી કર્યાં શરૂ તો કામ, મદહોશ બન્યા કામમાં બીજા રહ્યાં કામ તો એ અધૂરાં, અંજામ એના તો બૂરા છે કર્યાં કામ શરૂ જાણકારી વિના, કરી ના કોશિશ મેળવવા જાણકારી કરી ગજાબહારની દોડધામ, મંઝિલ પહેલાં લાગ્યો થાક કરી ના દરકાર દર્દની શરૂઆતમાં, નાખ્યાં મૂળ એણે ઊંડાં બેફામ વર્તન ને બેફામ જવાબ, રાખી ના એના પર લગામ છોડયો ના જીવનમાં અહંભાવ, વીંઝી તલવાર એની જ્યાં ને ત્યાં અસત્યના ઘોડા પર થઈ સવાર, કરી મુસાફરી એના પર જીવનમાં અપાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
anjama ena bura chhe, anjama ena to bura che
rahyam je kaam jivanamam adhuram, anjama ena to bura che
hoshathi karya sharu to kama, madahosha banya kamamam beej
rahyam kaam to e adhuram, anjama ena to bura che
karya kaam sharu janakari vina, kari na koshish melavava janakari
kari gajabaharani dodadhama, manjhil pahelam laagyo thaak
kari na darakara dardani sharuatamam, nakhyam mula ene undam
bephama vartana ne bephama javaba, rakhi na ena paar lagama
chhodayo na jivanamam ahambhava, vinji talavara eni jya ne tya
asatyana ghoda paar thai savara, kari musaphari ena paar jivanamam apaar
|
|