Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 57 | Date: 30-Aug-1984
પ્રેમના કાચા દોરથી તું બંધાતી, સાચી સગાઈ તું રાખતી
Premna kacha dorthi tu bandhati, sachi sagai tu rakhti

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 57 | Date: 30-Aug-1984

પ્રેમના કાચા દોરથી તું બંધાતી, સાચી સગાઈ તું રાખતી

  Audio

Premna kacha dorthi tu bandhati, sachi sagai tu rakhti

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1984-08-30 1984-08-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1546 પ્રેમના કાચા દોરથી તું બંધાતી, સાચી સગાઈ તું રાખતી પ્રેમના કાચા દોરથી તું બંધાતી, સાચી સગાઈ તું રાખતી

તારી માયામાં જગને નાખતી, તારી કૃપાથી બહાર કાઢતી

સાચા-ખોટા સૌને સ્વીકારતી, તારા બાલુડા કરીને જાણતી

પાપ-પુણ્યનાં ફળ ચખાડતી, તારા અમીરસમાં નવરાવતી

સકળ સૃષ્ટિને ચલાવતી, છતાં ક્યાંય નજર ન આવતી

ભક્તો દ્વારા જ્ઞાન આપતી, ભક્તોને હૈયામાં સમાવતી

કંઈક દુષ્ટોને ચેતાવતી, ના ચેતે તેને સંહારતી

પાપ છોડાવી પાસે બોલાવતી, કંઈક માંધાતાના માન મુકાવતી

લૂલા-લંગડાને પહાડો ચડાવતી, અંધોને કૃપાથી દેખાડતી

મૂંગાને વાચા આપતી, તારી કૃપા રંકને રાય બનાવતી

મૂરખને જ્ઞાની બનાવતી, નિર્બળને પ્રબળ બનાવતી

સાચા ભાવથી સદા તું રીઝતી, જગ તારી કૃપા ઝંખતી
https://www.youtube.com/watch?v=m54ONh_XHGk
View Original Increase Font Decrease Font

પ્રેમના કાચા દોરથી તું બંધાતી, સાચી સગાઈ તું રાખતી

તારી માયામાં જગને નાખતી, તારી કૃપાથી બહાર કાઢતી

સાચા-ખોટા સૌને સ્વીકારતી, તારા બાલુડા કરીને જાણતી

પાપ-પુણ્યનાં ફળ ચખાડતી, તારા અમીરસમાં નવરાવતી

સકળ સૃષ્ટિને ચલાવતી, છતાં ક્યાંય નજર ન આવતી

ભક્તો દ્વારા જ્ઞાન આપતી, ભક્તોને હૈયામાં સમાવતી

કંઈક દુષ્ટોને ચેતાવતી, ના ચેતે તેને સંહારતી

પાપ છોડાવી પાસે બોલાવતી, કંઈક માંધાતાના માન મુકાવતી

લૂલા-લંગડાને પહાડો ચડાવતી, અંધોને કૃપાથી દેખાડતી

મૂંગાને વાચા આપતી, તારી કૃપા રંકને રાય બનાવતી

મૂરખને જ્ઞાની બનાવતી, નિર્બળને પ્રબળ બનાવતી

સાચા ભાવથી સદા તું રીઝતી, જગ તારી કૃપા ઝંખતી

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prēmanā kācā dōrathī tuṁ baṁdhātī, sācī sagāī tuṁ rākhatī

tārī māyāmāṁ jaganē nākhatī, tārī kr̥pāthī bahāra kāḍhatī

sācā-khōṭā saunē svīkāratī, tārā bāluḍā karīnē jāṇatī

pāpa-puṇyanāṁ phala cakhāḍatī, tārā amīrasamāṁ navarāvatī

sakala sr̥ṣṭinē calāvatī, chatāṁ kyāṁya najara na āvatī

bhaktō dvārā jñāna āpatī, bhaktōnē haiyāmāṁ samāvatī

kaṁīka duṣṭōnē cētāvatī, nā cētē tēnē saṁhāratī

pāpa chōḍāvī pāsē bōlāvatī, kaṁīka māṁdhātānā māna mukāvatī

lūlā-laṁgaḍānē pahāḍō caḍāvatī, aṁdhōnē kr̥pāthī dēkhāḍatī

mūṁgānē vācā āpatī, tārī kr̥pā raṁkanē rāya banāvatī

mūrakhanē jñānī banāvatī, nirbalanē prabala banāvatī

sācā bhāvathī sadā tuṁ rījhatī, jaga tārī kr̥pā jhaṁkhatī
English Explanation Increase Font Decrease Font

You are bound by the delicate thread of love; You maintain true relationship,

You cast the world into your illusion, and pull it out through Your grace.

You accept everyone, whether right or wrong, knowing them as Your little children,

You make them taste the fruits of sins and virtues, and bathe them in Your divine nectar.

You run the entire universe, yet You are nowhere to be seen,

You impart knowledge through your devotees, and embrace them within Your heart.

You warn several wicked ones, and destroy those who do not take heed,

Making them abandon sin, You call them close; You break the pride of mighty rulers.

You make the lame scale mountains, and grant sight to the blind through Your grace,

You give speech to the mute; Your grace turns a beggar into a king.

You turn the foolish into wise scholars, and make the weak immensely strong,

You are always appeased by true devotion; the entire world longs for Your grace.
Scan Image

Gujarati Bhajan no. 57 by Satguru Sri Devendra Ghia - Kaka