BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 60 | Date: 01-Sep-1984
   Text Size Increase Font Decrease Font

આશા ધરીને હૈયામાં હું તો, `મા' ના દર્શન કરવા નીકળ્યો

  No Audio

Asha Dhari Ne Haiya Ma Hu To, 'Maa' Na Darshan Karva Nikalyo

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1984-09-01 1984-09-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1549 આશા ધરીને હૈયામાં હું તો, `મા' ના દર્શન કરવા નીકળ્યો આશા ધરીને હૈયામાં હું તો, `મા' ના દર્શન કરવા નીકળ્યો
`મા' ના દર્શન કરવા નીકળ્યો, `મા' ના દર્શન કરવા નીકળ્યો
ખાવુંપીવું હું તો ભૂલ્યો, ચાતક બનીને સઘળે ફરતો
`મા' ના સ્મરણમાં હું તો ડૂબ્યો, `મા' ના દર્શન કરવા નીકળ્યો
રાત દિવસ `મા' ને જપતો, બીજું બધું હું તો વીસર્યો
એક જ એના વિશ્વાસે બેઠો, `મા' ના દર્શન કરવા નીકળ્યો
એના દર્શન કરવા કાજે, હું તો મંદિર તીર્થો ખૂબ ફર્યો
વ્યવહારમાંથી ચિત્ત ચૂક્યો, હું તો દર્શન કરવા નીકળ્યો
સઘળે ફરવું છોડીને, હું તો અંતરમાં ઊંડે ઊતર્યો
ત્યાં તેનું અનુપમ દર્શન થાતા, સૂધબૂધ સઘળી ભૂલ્યો
Gujarati Bhajan no. 60 by Satguru Devendra Ghia - Kaka
આશા ધરીને હૈયામાં હું તો, `મા' ના દર્શન કરવા નીકળ્યો
`મા' ના દર્શન કરવા નીકળ્યો, `મા' ના દર્શન કરવા નીકળ્યો
ખાવુંપીવું હું તો ભૂલ્યો, ચાતક બનીને સઘળે ફરતો
`મા' ના સ્મરણમાં હું તો ડૂબ્યો, `મા' ના દર્શન કરવા નીકળ્યો
રાત દિવસ `મા' ને જપતો, બીજું બધું હું તો વીસર્યો
એક જ એના વિશ્વાસે બેઠો, `મા' ના દર્શન કરવા નીકળ્યો
એના દર્શન કરવા કાજે, હું તો મંદિર તીર્થો ખૂબ ફર્યો
વ્યવહારમાંથી ચિત્ત ચૂક્યો, હું તો દર્શન કરવા નીકળ્યો
સઘળે ફરવું છોડીને, હું તો અંતરમાં ઊંડે ઊતર્યો
ત્યાં તેનું અનુપમ દર્શન થાતા, સૂધબૂધ સઘળી ભૂલ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
aash dharine haiya maa hu to, 'maa' na darshan karva nikalyo
'maa' na darshan karva nikalyo, 'maa' na darshan karva nikalyo
khavu pivu hu to bhulyo, chataka bani ne saghale pharato
'maa' na smaran maa hu to dubyo, 'maa' na darshan karva nikalyo
raat divas 'maa' ne japato, biju badhu hu to visaryo
ek j ena vishvase betho, 'maa' na darshan karva nikalyo
ena darshan karva kaje, hu to mandir tirtho khub pharyo
vyavahaar maa thi chitt chukyo, hu to darshan karva nikalyo
saghale pharvu chhodine, hu to antar maa unde utaryo
tya tenum anupam darshan thata, sudhabudha saghali bhulyo

Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) tells us,
With hope in my heart, I set out to look for Mother Divine.
I set out to find Mother Divine find my Mother Divine.
I roamed all over, forgetting about my thirst and hunger to look for Mother Divine.
I got so immersed into chanting her name; I set out to see my Mother Divine.
Day and Night only Her thoughts in my mind with the faith that I will see my Mother Dvine.
I went to temples and pilgrimages and forgot to perform my duties diligently to find my Mother Divine.
And then, when I stopped looking all over to look deep within myself, I found my Mother Divine, found my Mother Divine.

First...5657585960...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall