Hymn No. 3502 | Date: 12-Nov-1991
|
|
Text Size |
 |
 |
1991-11-12
1991-11-12
1991-11-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15491
ભજીએ અમે તને રે માડી, જુદા જુદા નામો તો લઈને
ભજીએ અમે તને રે માડી, જુદા જુદા નામો તો લઈને રાખે વ્યવહાર તું અમારી સાથે, એ રૂપ તું તો ધરીને છે બધું તો તારી પાસે, લઈ જશું અમે તો તારા થઈ થઈને પડે ના ફરક કાંઈ ગુણોમાં તારા, પુકારીએ જુદા નામો લઈને કરીશ જગમાં તું કામ અમારા. અમારા હૈયાના ભાવો જોઈને વળશે ના જગમાં કાંઈ અમારું, તારાથી તો દૂર રહીને વળ્યું નથી જગમાં તો કાંઈ અમારું, માયામાં ઊંડા પડીને વળ્યું નથી જગમાં ભાગ્યનું તો કાંઈ, દુઃખ જીવનમાં તો દઈને મળશે શું, રહેશે શું હાથમાં અમારા, હાથ ઊંચા તો કરીને મળે ના ભલે બીજું રે કાંઈ, મળશે શાંતિ જીવનમાં પ્રભુને ભજીને
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhajie ame taane re maadi, juda juda namo to laine
rakhe vyavahaar tu amari sathe, e roop tu to dharine
che badhu to taari pase, lai jashum ame to taara thai thai ne
paade na pharaka kai gunomam tara, pukarie juda namo
laine tu karish jagam amara. Amara haiya na bhavo joi ne
valashe na jag maa kai amarum, tarathi to dur rahine
valyum nathi jag maa to kai amarum, maya maa anda Padine
valyum nathi jag maa bhagyanum to kami, dukh jivanamam to dai ne
malashe shum, raheshe shu haath maa Amara, haath unch to kari ne
male na Bhale biju re kami, malashe shanti jivanamam prabhune bhajine
|
|