Hymn No. 3504 | Date: 14-Nov-1991
|
|
Text Size |
 |
 |
1991-11-14
1991-11-14
1991-11-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15493
થોડી થોડી જીવનમાં બધી જરૂર છે (2)
થોડી થોડી જીવનમાં બધી જરૂર છે (2) એકથી જીવનમાં ના કાંઈ ચાલે, થોડી થોડી જીવનમાં તો બધી જરૂર છે સૂર્યપ્રકાશની તો જીવનમાં જરૂર છે, હવાની જીવનમાં એટલી જ જરૂર છે જીવનમાં અન્નની તો જરૂર છે, પાણીની જીવનમાં તો એટલી જ જરૂર છે કર્મોની જીવનમાં તો જરૂર છે, શાંતિની જીવનમાં તો એટલી જ જરૂર છે જીવનમાં બધાને મળવાની જરૂર છે, એકાંતની જીવનમાં એટલી જ જરૂર છે ગતિની જીવનમાં તો જરૂર છે, સ્થિરતાની જીવનમાં એટલી જ જરૂર છે વાતો કરવાની જીવનમાં તો જરૂર છે, મૌનની જીવનમાં એટલી જ જરૂર છે જીવનમાં દિવસની જેટલી જરૂર છે, રાતની જીવનમાં એટલી જ જરૂર છે કામની જીવનમાં જેટલી જરૂર છે, આરામની જીવનમાં એટલી જ જરૂર છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
Thodi Thodi jivanamam badhi jarur Chhe (2)
ekathi jivanamam na kai chale, Thodi Thodi jivanamam to badhi jarur Chhe
suryaprakashani to jivanamam jarur Chhe, havani jivanamam etali yes jarur Chhe
jivanamam Annani to jarur Chhe, panini jivanamam to etali yes jarur Chhe
Karmoni jivanamam to jarur chhe, shantini jivanamam to etali j jarur che
jivanamam badhane malavani jarur chhe, ekantani jivanamam etali j jarur che
gatini jivanamam to jarur chhe, sthiratani jivanamam etali j jarur che
jamani jamani jamani jamani jamani to jamani jamani jamani to jamani jamani to jamani jaranivan, to jamani
jamani jamani jamani jarur chhe, ratani jivanamam etali j jarur che
kamani jivanamam jetali jarur chhe, aramani jivanamam etali j jarur che
|
|