Hymn No. 3509 | Date: 17-Nov-1991
|
|
Text Size |
 |
 |
1991-11-17
1991-11-17
1991-11-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15498
રહ્યાં નથી, જોવાં મળતાં નથી, પહેલાં જેવાં નયનોમાં પ્યાર કે સત્કાર
રહ્યાં નથી, જોવાં મળતાં નથી, પહેલાં જેવાં નયનોમાં પ્યાર કે સત્કાર રાખવા જેવું કાંઈ રહ્યું નથી, મૂલ્યો જીવનમાં તો જ્યાં બદલાઈ ગયા છે ખોટું કરવામાં ને ખોટું બોલવામાં, બનતા ગયા છે જીવનમાં હોશિયાર જોવા હવે જલદી મળતાં નથી, જીવનમાં પરદુઃખે તો આંસુ વહાવનાર સ્વસુખમાં છે સહુ રચ્યા-પચ્યા, મળે ના જોવા પરસુખે સુખી થનાર પ્રભુદર્શન તો સહુ કોઈ ચાહે, મળે ના કોઈ એના કાજે માથું દેનાર રહે અધિકાર વિનાની વાતો કરતા, ના મેળવી શક્યા જીવનમાં સાચો અધિકાર લાગેવળગે ના જીવનમાં તો જેને, જોવા મળે બધામાં માથું મારનાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyam nathi, jovam malta nathi, pahelam jevam nayano maa pyaar ke satkara
rakhava jevu kai rahyu nathi, mulyo jivanamam to jya badalai gaya che
khotum karva maa ne khotum paradamuki
havea paradamuka haveham, jamuka to haveham, vahu
haveham, vahu hoshi javan, banta gaya hoshi jivan sahu rachya-pachya, male na jova parasukhe sukhi thanara
prabhudarshana to sahu koi chahe, male na koi ena kaaje mathum denaar
rahe adhikara vinani vato karata, na melavi shakya jivanamam saacho adhikara
lagevalage na jivanaman toham those, jumova mathematic
|
|