Hymn No. 3512 | Date: 19-Nov-1991
|
|
Text Size |
 |
 |
1991-11-19
1991-11-19
1991-11-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15501
જીવનમાં તો ક્યારેક ને ક્યારેક તો, બધું કામ આવે છે
જીવનમાં તો ક્યારેક ને ક્યારેક તો, બધું કામ આવે છે સમજાશે નહિ રે જીવનમાં, ક્યારેક ચપટી ધૂળ ભી કામ લાગે છે જીવનમાં, પ્રગતિમાં તો સદા, મહેનત તો કામ આવે છે ભૂખ લાગે રે જ્યારે જીવનમાં, અન્ન ત્યાં તો કામ આવે છે પહોંચવા મંઝિલે તો જીવનમાં, હિંમત અને ધીરજ કામ લાગે છે તૂટી પડયા હોય જ્યાં જીવનમાં, આશ્વાસનના બે શબ્દો કામ આવે છે જીવનમાં જાગી હોય તરસ તો જેની, ધારા એની તો ત્યાં કામ આવે છે જીવન જીવવામાં, સહુનો સાથ ને સહકાર તો સદા કામ આવે છે ક્રોધભર્યા વાતાવરણમાં, ચુપકીદી સદા તો કામ લાગે છે પડયા હોય જેવી જે મુસીબતોમાં, ત્યાં તેવી મદદ કામ લાગે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanamam to kyarek ne kyarek to, badhu kaam aave che
samajashe nahi re jivanamam, kyarek chapati dhul bhi kaam laage che
jivanamam, pragatimam to sada, mahenat to kaam aave che
bhukamhe laage re jyare anna jivanamhe, jivanamj, pahonah toile anna
jivanam , himmata ane dhiraja kaam location che
tuti padaya hoy jya jivanamam, ashvasanana be shabdo kaam aave che
jivanamam jaagi hoy tarasa to jeni, dhara eni to tya kaam aave che
jivan jivavamam, sahunhabo saath ne sahakara chamada to sahuno saath ne sahakarae
chamada to kaam location che
padaya hoy jevi je musibatomam, tya tevi madada kaam location che
|
|