BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 3514 | Date: 20-Nov-1991
   Text Size Increase Font Decrease Font

રે જીવડાં, હજી ના સમજ્યો તું, રે જીવડાં હજી ના સમજ્યો તું

  No Audio

Re Jeevada, Haji Na Samjyo To , Re Jeevada Haji Na Samjyo To

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-11-20 1991-11-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15503 રે જીવડાં, હજી ના સમજ્યો તું, રે જીવડાં હજી ના સમજ્યો તું રે જીવડાં, હજી ના સમજ્યો તું, રે જીવડાં હજી ના સમજ્યો તું
બાંધી પ્રીત તેં મનડાં સાથે, ના રહ્યું એ સ્થિર, ના તારાથી સ્થિર રહેવાયું - રે...
છોડી ના પ્રીત તેં એની સાથે, હતું પહોંચવું તો જ્યાં, ના પ હોંચાયું - રે...
રાખી ના શક્યો કાબૂ તું એના પર, એની સાથે તારે તણાવું પડયું - રે...
છૂટી ના ચંચળતા તો જ્યાં એની, તારે ભી ચંચળ બનવું તો પડયું - રે...
રહી ના શક્યો જ્યાં તું તુજમાં, પાછળ પાછળ એની તો દોડવું પડયું - રે...
કોશિશ બધી તારી તો એણે જાણી, જ્યાં એ ફરતું ને ફરતું તો રહેતું - રે...
ના જ્યાં સુધર્યું કે એને સુધાર્યું, ભટકવું તારે ને તારે પડયું - રે...
આખર એક દિવસ પડશે સમજવું, પડશે મક્કમ તારે તો બનવું - રે...
સમય ગુમાવે છે હવે તું શાને, હવે સમજી જા તો તું આટલું - રે...
Gujarati Bhajan no. 3514 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
re jivadam, haji na samjyo tum, re jivadam haji na samjyo tu
bandhi preet te manadam sathe, na rahyu e sthira, na tarathi sthir rahevayum - re ...
chhodi na preet te eni sathe, hatu pahonchavu to jyam, na pa honchayum - re ...
rakhi na shakyo kabu tu ena para, eni saathe taare tanavum padyu - re ...
chhuti na chanchalata to jya eni, taare bhi chanchala banavu to padyu - re ...
rahi na shakyo jya tu tujamam, paachal pachhala eni to dodavum padyu - re ...
koshish badhi taari to ene jani, jya e phartu ne phartu to rahetu - re ...
na jya sudharyum ke ene sudharyum, bhatakavum taare ne taare padyu - re ...
akhara ek divas padashe samajavum, padashe makkama taare to banavu - right ...
samay gumave che have tu shane, have samaji j to tu atalum - re ...

First...35113512351335143515...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall