Hymn No. 3537 | Date: 29-Nov-1991
|
|
Text Size |
 |
 |
1991-11-29
1991-11-29
1991-11-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15526
ઘાટ માનવના એના એ રહ્યાં, પણ માનવ હવે તો માનવ ના રહ્યાં
ઘાટ માનવના એના એ રહ્યાં, પણ માનવ હવે તો માનવ ના રહ્યાં કરી પ્રગતિ ભલે જગતમાં, પણ માનવતા જીવનમાં ભૂલી ગયા હતા દાસ મન ને વૃત્તિના જીવનમાં, દાસ યંત્રોના હવે બનતા ગયા છૂટયા ના હતા અહં તો જીવનમાંથી, અહં નવા ને નવા જીવનમાં ચડતા ગયા રહી હતી મીઠાશ, સંબંધોમાં તો પહેલાં, લક્ષ્મીમાં મીઠાશ જોતાં તો થઈ ગયા અંતરની પવિત્રતા તો ઘટતી ગઈ, બહારના દેખાવ તો વધતાને વધતા ગયા હતી સમર્પણની ભાવના તો ભરી ભરી, દર્શન હવે સ્વાર્થના વિસ્તારતા ગયા હતી કિંમત શબ્દની જીવનમાં તો ઊંચી, હવે અર્થ શબ્દના બદલાતા રહ્યાં દુઃખિયાના દર્દને દાદ સહુ દેતા હતાં, દુઃખિયાના દર્દ હવે એના દિલમાં તો રહ્યાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ghata manav na ena e rahyam, pan manav have to manav na rahyam
kari pragati Bhale jagatamam, pan manavata jivanamam bhuli gaya
hata dasa mann ne vrittina jivanamam, dasa yantrona have Banata gaya
chhutaay na hata Aham to jivanamanthi, Aham nav ne nav jivanamam chadata gaya
rahi hati mithasha, sambandhomam to pahelam, lakshmimam mithasha jota to thai gaya
antarani pavitrata to ghatati gai, baharana dekhava to vadhatane vadhata gaya
hati samarpanani bhaav na to bhari bhari bad hatshana havea shaya to bhari bhari, bad hathana havea shaya to bhari kaya, shaya una
jimmana, shānhabdana vahi shādana, shania havea kahyamana,
shaniami shaan dardane dada sahu deta hatam, duhkhiyana dard have ena dil maa to rahyam
|
|