Hymn No. 3538 | Date: 30-Nov-1991
|
|
Text Size |
 |
 |
1991-11-30
1991-11-30
1991-11-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15527
થાક્યો હું તો દોડી દોડી રે જગમાં માડી, નથી ક્યાંય બીજે હવે મારે જાવું
થાક્યો હું તો દોડી દોડી રે જગમાં માડી, નથી ક્યાંય બીજે હવે મારે જાવું જગ સારું તો, સમાયું છે તુજ અંતરમાં, મારે તારા અંતરમાં તો છે સમાવું ડૂબ્યો ખૂબ અહંમાં, ખૂબ દોડયો લાલચમાં જીવનમાં, શરણું તારું હવે હું તો માગું ગણ્યા મારા, રહ્યાં ના એ તો મારા, એ તો જીવનમાં હવે એ તો સમજાણું મળવું છે મારે તો તને, ક્યાં ને ક્યારે, ના કાંઈ એ તો હું જાણું ફરતો ને ફરતો, ને કરતો ને કરતો, રહ્યો જીવનમાં, મારું મનફાવ્યું સારા માઠાં આવ્યા પ્રસંગો ઘણા જીવનમાં, તને કેટલા હું તો જણાવું મૂકી સુખ કાજે દોટ સદા તો જીવનમાં, સુખ રહ્યું સદા જીવનમાંથી ભાગતું કામ, વાસના ને દુર્ગુણોમાં, જીવન તો છે દટાયું, નીકળવા માડી તારી મદદ માગું તારા વિના નથી બીજો આરો જીવનમાં, નાહક ફાંફાં બીજા, જગમાં હું તો મારું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thaakyo hu to dodi dodi re jag maa maadi, nathi kyaaya bije have maare javu
jaag sarum to, samayum che tujh antaramam, maare taara antar maa to che samavum
dubyo khub ahammam, khub dodayo lalachamam to have maganya
taranya ganya, sharanu na maganya, sharanu e to mara, e to jivanamam have e to samajanum
malavum che maare to tane, kya ne kyare, na kai e to hu janu
pharato ne pharato, ne karto ne karato, rahyo jivanamam, maaru manaphavyum
saar matham aavya prasango ghana jivanetamam, hu to janavum
muki sukh kaaje dota saad to jivanamam, sukh rahyu saad jivanamanthi bhagatum
kama, vasna ne durgunomam, jivan to che datayum, nikalava maadi taari madada maagu
taara veena nathi bijo aro jivanamam, nahaka phampham bija, jag maa hu to maaru
|