Hymn No. 3539 | Date: 30-Nov-1991
|
|
Text Size |
 |
 |
1991-11-30
1991-11-30
1991-11-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15528
છોડી દઈશ હિંમત ને ધીરજ તું જો જીવનમાં, તારી પ્રગતિ પર
છોડી દઈશ હિંમત ને ધીરજ તું જો જીવનમાં, તારી પ્રગતિ પર તારા ને તારા હાથે, મારી દઈશ તું તો ચોકડી મિત્રોના કરતો રહીશ અપમાન તું તો જીવનમાં, મૈત્રી પર, - તારાને... કરી દઈશ દ્વાર બંધ જ્યાં તું સમજણના તો જીવનમાં, જ્ઞાન પર - તારાને... રચ્યોપચ્યો રહીશ તું શંકાના સાગરમાં તો જીવનમાં, શ્રદ્ધા પર - તારાને... અસત્યના આધારે, મથીશ રહેવા તો તું જીવનમાં, સુખ પર - તારાને... કરતો રહીશ વિશ્વાસનો ભંગ તું તો જીવનમાં, સંબંધ પર - તારાને... અસંતોષ ને અસંતોષમાં, સરકતો રહીશ તું તો જીવનમાં, શાંતિ પર - તારાને... ડૂબ્યો ને ડૂબ્યો રહીશ જો તું વિકારોમાં તો જીવનમાં, મુક્તિ પર - તારાને...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhodi daish himmata ne dhiraja tu jo jivanamam, taari pragati paar
taara ne taara hathe, maari daish tu to chokadi
mitrona karto rahisha apamana tu to jivanamam, maitri para, - tarane ...
kari daish dwaar bandh jya tu samajanana to jivanam paar - tarane ...
rachyopachyo rahisha tu shankana sagar maa to jivanamam, shraddha paar - tarane ...
asatyana adhare, mathisha raheva to tu jivanamam, sukh paar - tarane ...
karto rahisha vishvasano bhanga tu to jivanamam, sambandha paar - tarane .. .
asantosha ne asantoshamam, sarakato rahisha tu to jivanamam, shanti paar - tarane ...
dubyo ne dubyo rahisha jo tu vikaaro maa to jivanamam, mukti paar - tarane ...
|
|