Hymn No. 3545 | Date: 02-Dec-1991
|
|
Text Size |
 |
 |
1991-12-02
1991-12-02
1991-12-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15534
છે આવાહન આ તો તારા જીવનને, આવાહન જીવનમાં તું ઝીલી લેજે
છે આવાહન આ તો તારા જીવનને, આવાહન જીવનમાં તું ઝીલી લેજે જીવન જીવીને, જીવનમાં તો એવું, જગતને દંગ તું તો બનાવી દેજે આંસુઓ અને નિરાશાઓને જીવનમાં દૂર રાખી, દસ ગાઉ દૂર તું એનાથી રહેજે ધીરજ અને હિંમતને જીવનમાં ભરી, માર્ગ મુસીબતોમાંથી તું કાઢતો રહેજે સંજોગો, સંજોગો દે છે તને આવાહન, સંજોગોની ઉપર તો તું ઊઠતો રહેજે હરપળે વૃત્તિને મન દે છે, તને આવાહન, કાબૂમાં એને તું રાખતો રહેજે કામક્રોધ ને વિકારો, હરક્ષણે કરે છે તને આવાહન, અણનમ સદા એમાં તું રહેજે લોભ લાલચનું તો છે ઊભું સદા આવાહન, એમાં કદી ના તું ઝૂકી જાજે માનવદેહ દઈ, દીધું છે પ્રભુએ તો આવાહન, જીવી સાર્થક એને તું કરી લેજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che avahana a to taara jivanane, avahana jivanamam tu jili leje
jivan jivine, jivanamam to evum, jagatane danga tu to banavi deje
ansuo ane nirashaone jivanamam dur rakhi, dasa gau dur tu enathi raheje
dhiraja anje
margaamibhogo , sanjogo de che taane avahana, sanjogoni upar to tu uthato raheje
har pale vrutti ne mann de chhe, taane avahana, kabu maa ene tu rakhato raheje
kamakrodha ne vikaro, harakshane kare che taane avahana, ananama saad
ema to chhealahubanum saad lobanumha lobana ema kadi na tu juki jaje
manavdeh dai, didhu che prabhu ae to avahana, jivi sarthak ene tu kari leje
|