1991-12-03
1991-12-03
1991-12-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15535
બતાવો જગમાં મને તો કોઈ જરી, કરું શું, મળી જાય જગમાં મને તો હરિ

કરું હું અરજી પ્રભુને તો ભાવભરી, મળી જાય જીવનમાં મને તો હરિ
કરું દેવમંદિરે જઈ દર્શન તો નમી નમી, મળી જાય જીવનમાં મને તો હરિ
કરું જપ લઈ માળા પ્રભુના નામની, મળી જાય જીવનમાં મને તો હરિ
ધરું ધ્યાન પ્રભુનું તો બંધ તો આંખો કરી, મળી જાય જીવનમાં મને તો હરિ
કરું પૂજા પ્રભુ તારી હું તો બધી વિધિ કરી, મળી જાય જીવનમાં મને તો હરિ
સાંભળુ ધાર્મિક પ્રવચન તો બહુ ધ્યાન ધરી, મળી જાય જીવનમાં મને તો હરિ
કરું કિર્તન પ્રભુ હું તો તારા, ભાન ભૂલી, મળી જાય જીવનમાં મને તો હરિ
કર્યું આ બધું જીવનમાં રહી એમાં કઈ ખામી, મળ્યા ના પ્રભુ જીવનમાં મને હરિ
રાતદિવસ કરું યાદ તને, મુશ્કેલીમાં પડી, મળી જાય જીવનમાં મને તો હરિ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
batāvō jagamāṁ manē tō kōī jarī, karuṁ śuṁ, malī jāya jagamāṁ manē tō hari
karuṁ huṁ arajī prabhunē tō bhāvabharī, malī jāya jīvanamāṁ manē tō hari
karuṁ dēvamaṁdirē jaī darśana tō namī namī, malī jāya jīvanamāṁ manē tō hari
karuṁ japa laī mālā prabhunā nāmanī, malī jāya jīvanamāṁ manē tō hari
dharuṁ dhyāna prabhunuṁ tō baṁdha tō āṁkhō karī, malī jāya jīvanamāṁ manē tō hari
karuṁ pūjā prabhu tārī huṁ tō badhī vidhi karī, malī jāya jīvanamāṁ manē tō hari
sāṁbhalu dhārmika pravacana tō bahu dhyāna dharī, malī jāya jīvanamāṁ manē tō hari
karuṁ kirtana prabhu huṁ tō tārā, bhāna bhūlī, malī jāya jīvanamāṁ manē tō hari
karyuṁ ā badhuṁ jīvanamāṁ rahī ēmāṁ kaī khāmī, malyā nā prabhu jīvanamāṁ manē hari
rātadivasa karuṁ yāda tanē, muśkēlīmāṁ paḍī, malī jāya jīvanamāṁ manē tō hari
|