Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3548 | Date: 04-Dec-1991
તન મળ્યું છે તને ઉછીનું, શ્વાસ મળ્યા છે ઉછીના, છે જીવનમાં તો શું તારું
Tana malyuṁ chē tanē uchīnuṁ, śvāsa malyā chē uchīnā, chē jīvanamāṁ tō śuṁ tāruṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3548 | Date: 04-Dec-1991

તન મળ્યું છે તને ઉછીનું, શ્વાસ મળ્યા છે ઉછીના, છે જીવનમાં તો શું તારું

  No Audio

tana malyuṁ chē tanē uchīnuṁ, śvāsa malyā chē uchīnā, chē jīvanamāṁ tō śuṁ tāruṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-12-04 1991-12-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15537 તન મળ્યું છે તને ઉછીનું, શ્વાસ મળ્યા છે ઉછીના, છે જીવનમાં તો શું તારું તન મળ્યું છે તને ઉછીનું, શ્વાસ મળ્યા છે ઉછીના, છે જીવનમાં તો શું તારું

મળ્યું જીવન તો છે એ પ્રભુનું નજરાણું, જાજે મૂકી જગમાં, એનું તું સંભારણું

મન ને ચિત્તને લીધું જ્યાં તારું માની, દોડી દોડી પાછળ તો એની, પડયું તણાવવું

વગર વિચારે જીવનમાં જાણ્યું જ્યાં મારું, જગમાં એમાં તો પડયું તારે પસ્તાવું

આવ્યા જગમાં કરવા શું, જ્યાં એ વિસરાયું, મળ્યું ઉપાધિઓનું ત્યાં તો નજરાણું

આજ કે કાલ પડશે જગમાંથી તો જાવું, જીવનમાં પાકું નથી હજી આ સમજાણું

આવન જાવન જોઈ કંઈકની જગમાંથી, પડી માયામાં આ બધું તો વિસરાણું

જગાવી કે જાગી માયા તો તનમાં, નથી તન તારી સાથે તો આવવાનું

દોડતો ને દોડતો રહ્યો જીવનમાં અન્ય કામે, વળશે શું, નથી જ્યાં કાંઈ તારું ઠેકાણું
View Original Increase Font Decrease Font

તન મળ્યું છે તને ઉછીનું, શ્વાસ મળ્યા છે ઉછીના, છે જીવનમાં તો શું તારું

મળ્યું જીવન તો છે એ પ્રભુનું નજરાણું, જાજે મૂકી જગમાં, એનું તું સંભારણું

મન ને ચિત્તને લીધું જ્યાં તારું માની, દોડી દોડી પાછળ તો એની, પડયું તણાવવું

વગર વિચારે જીવનમાં જાણ્યું જ્યાં મારું, જગમાં એમાં તો પડયું તારે પસ્તાવું

આવ્યા જગમાં કરવા શું, જ્યાં એ વિસરાયું, મળ્યું ઉપાધિઓનું ત્યાં તો નજરાણું

આજ કે કાલ પડશે જગમાંથી તો જાવું, જીવનમાં પાકું નથી હજી આ સમજાણું

આવન જાવન જોઈ કંઈકની જગમાંથી, પડી માયામાં આ બધું તો વિસરાણું

જગાવી કે જાગી માયા તો તનમાં, નથી તન તારી સાથે તો આવવાનું

દોડતો ને દોડતો રહ્યો જીવનમાં અન્ય કામે, વળશે શું, નથી જ્યાં કાંઈ તારું ઠેકાણું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tana malyuṁ chē tanē uchīnuṁ, śvāsa malyā chē uchīnā, chē jīvanamāṁ tō śuṁ tāruṁ

malyuṁ jīvana tō chē ē prabhunuṁ najarāṇuṁ, jājē mūkī jagamāṁ, ēnuṁ tuṁ saṁbhāraṇuṁ

mana nē cittanē līdhuṁ jyāṁ tāruṁ mānī, dōḍī dōḍī pāchala tō ēnī, paḍayuṁ taṇāvavuṁ

vagara vicārē jīvanamāṁ jāṇyuṁ jyāṁ māruṁ, jagamāṁ ēmāṁ tō paḍayuṁ tārē pastāvuṁ

āvyā jagamāṁ karavā śuṁ, jyāṁ ē visarāyuṁ, malyuṁ upādhiōnuṁ tyāṁ tō najarāṇuṁ

āja kē kāla paḍaśē jagamāṁthī tō jāvuṁ, jīvanamāṁ pākuṁ nathī hajī ā samajāṇuṁ

āvana jāvana jōī kaṁīkanī jagamāṁthī, paḍī māyāmāṁ ā badhuṁ tō visarāṇuṁ

jagāvī kē jāgī māyā tō tanamāṁ, nathī tana tārī sāthē tō āvavānuṁ

dōḍatō nē dōḍatō rahyō jīvanamāṁ anya kāmē, valaśē śuṁ, nathī jyāṁ kāṁī tāruṁ ṭhēkāṇuṁ
Scan Image

Gujarati Bhajan no. 3548 by Satguru Devendra Ghia - Kaka
First...354735483549...Last