Hymn No. 3550 | Date: 04-Dec-1991
|
|
Text Size |
 |
 |
1991-12-04
1991-12-04
1991-12-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15539
કરવું નથી જગમાં જ્યાં કાંઈ તારે, દોષ પ્રભુ પર કે ભાગ્ય પર તું શાને નાંખે
કરવું નથી જગમાં જ્યાં કાંઈ તારે, દોષ પ્રભુ પર કે ભાગ્ય પર તું શાને નાંખે છોડી વિકારો જીવવું નથી જ્યાં જીવન તારે, જીવનમાં બૂમો શાને તું તો પાડે આળસાઇમાંથી બહાર નીકળવું નથી, જ્યાં તારે, ઇચ્છાઓ શાને ના તું ત્યાગે કરવું છે જ્યાં તારે બધું, હૈયેથી ડર જ્યાં તું ના કાઢે, દોષ બીજા પર તું એનો શાને નાંખે સમજી વિચારી પગલાં ના ભરે તું જ્યારે, દોષ ભાગ્ય પર શાને તું તો નાંખે કરે ના કોશિશ દિલથી જો તું જીવનમાં, પ્રભુ પર દોષ તું એનો શાને નાંખે હિંમત ને ધીરજ જીવનમાં નથી જ્યાં તારી પાસે, મેળવવાની આશા તું શાને રાખે હરતાં ને ફરતા રહેવું છે તારે જીવનમાં, દોષ એનો પ્રભુ પર તું શાને નાંખે ભૂલોમાંથી નથી શીખવું જ્યાં જીવનમાં તારે, દોષ પ્રભુ પર તું શાને નાંખે મન, ઇચ્છા ભક્તિ ને ભાવ દીધા છે પ્રભુએ, દોષ અન્ય પર તું શાને નાંખે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karvu nathi jag maa jya kai tare, dosh prabhu paar ke bhagya paar tu shaane nankhe
chhodi vikaro jivavum nathi jya jivan tare, jivanamam bumo shaane tu to paade
alasaimanthi bahaar nikaly badum nathi, jya taare kara nikalyavum nathi, jya tare, huma taare shaane tare, huma tare, i
humaretho karvu shaane taare karavum, na dar jya tu na kadhe, dosh beej paar tu eno shaane nankhe
samaji vichaari pagala na bhare tu jyare, dosh bhagya paar shaane tu to nankhe
kare na koshish dil thi jo tu jivanamam, prabhu paar dosh tu eno shaane nankhe
himmata ne dham taari jivy pase, melavavani aash tu shaane rakhe
haratam ne pharata rahevu che taare jivanamam, dosh eno prabhu paar tu shaane nankhe
bhulomanthi nathi shikhavum jya jivanamam tare, dosh prabhu paar tu shaane nankhe
mana, ichchha bhakti ne bhaav didha che prabhue, dosh anya paar tu shaane nankhe
|