Hymn No. 3555 | Date: 06-Dec-1991
|
|
Text Size |
 |
 |
જીવનમાં રાખજે રે, સદા તું તૈયારી રે (2)
Jeevanama Raakhaje Re, Sada Tu Taiyaari Re
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1991-12-06
1991-12-06
1991-12-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15544
જીવનમાં રાખજે રે, સદા તું તૈયારી રે (2)
જીવનમાં રાખજે રે, સદા તું તૈયારી રે (2) આવશેને જાગશે સંજોગો જીવનમાં, એના સામનાની રે, રાખજે તું તૈયારી ખબર નથી જ્યાં હશે અનુકૂળ કે પ્રતિકૂળ, એના સામનાની રે, રાખજે તું તૈયારી ઊંઘમાં ના ઝડપાતો રે જીવનમાં, રહી છે એમાં તો સાચી સમજદારી ક્યારે ને કેમ, પડશે કરવો સામનો, માગે છે જીવનમાં એ તો તકેદારી આવશે ઓચિંતા જીવનમાં જ્યાં, જોજે આવે ના ત્યારે, મુંઝાવાની પાળી હશે ના કે રહેશે ના, જો તું તૈયાર એમાં, પડશે ખોટી, તારી બધી ગણતરી કરી ઉપયોગ બુદ્ધિ ને વિવેકનો, રહેજે તું તૈયાર ને રાખજે તું તૈયારી જાણ્યું ઘણું ના મૂક્યું આચરણમાં, છે બધી એ તો સમયની બલિહારી તારા નિર્ણયમાં, લેવા-દેવો ભાગ કોને, લેજે મેળવી એની તું જાણકારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanamam rakhaje re, saad tu taiyari re (2)
avashene jagashe sanjogo jivanamam, ena samanani re, rakhaje tu taiyari
khabar nathi jya hashe anukula ke pratikula, ena samanani re, rakhaje tu taiyari
emadari emadari j toi sadapajato
kyare ne kema, padashe karvo samano, mage che jivanamam e to takedari
aavashe ochinta jivanamam jyam, joje aave na tyare, munjavani pali
hashe na ke raheshe na, jo tu taiyaar emam, padashe kari uphoti, taari badhi
ganatari buddhi tu taiyaar ne rakhaje tu taiyari
janyum ghanu na mukyum acharanamam, che badhi e to samay ni balihari
taara nirnayamam, leva-devo bhaga kone, leje melavi eni tu janakari
|