Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3557 | Date: 07-Dec-1991
હવા ફેર કરવા, જગમાં કોઈ આવ્યા નથી, ઉજાણી કરવા કોઈ આવ્યા નથી
Havā phēra karavā, jagamāṁ kōī āvyā nathī, ujāṇī karavā kōī āvyā nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3557 | Date: 07-Dec-1991

હવા ફેર કરવા, જગમાં કોઈ આવ્યા નથી, ઉજાણી કરવા કોઈ આવ્યા નથી

  No Audio

havā phēra karavā, jagamāṁ kōī āvyā nathī, ujāṇī karavā kōī āvyā nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-12-07 1991-12-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15546 હવા ફેર કરવા, જગમાં કોઈ આવ્યા નથી, ઉજાણી કરવા કોઈ આવ્યા નથી હવા ફેર કરવા, જગમાં કોઈ આવ્યા નથી, ઉજાણી કરવા કોઈ આવ્યા નથી

રહ્યા છે સહુ, ખાતા, પીતા ને ફરતા તો જગમાં, જાણે બીજું કાંઈ કરવા આવ્યા નથી

આવીને કરવા જેવું તો જગમાં, જગમાં એ તો કોઈ કોઈ કરતો નથી

આવીને જગમાં, લેતા ને છોડતા રહ્યા શ્વાસો, શ્વાસો સાર્થક કોઈ કરતો નથી

સુખદુઃખ ઊભા કરી જીવનમાં, રચ્યાપચ્યા, એમાં રહ્યા વિના કોઈ રહ્યા નથી

મળ્યા છે તનડાં, મળ્યા છે રહેવા ઝૂંપડા, છે એ કાયમના, માન્યા વિના રહ્યા નથી

આવ્યા જગમાં છે એ તો રાતવાસો જગમાં, જીવનમાં યાદ એ કોઈ રાખતો નથી

લાવ્યા છે સહુ લેણદેણના હિસાબ સાથે, થાતાં પૂરાં કોઈ જગમાં રહેવાના નથી

છે જગમાં તો સહુ સરખા, ભેદભાવ ઊભા કર્યા વિના કોઈ રહ્યા નથી
View Original Increase Font Decrease Font

હવા ફેર કરવા, જગમાં કોઈ આવ્યા નથી, ઉજાણી કરવા કોઈ આવ્યા નથી

રહ્યા છે સહુ, ખાતા, પીતા ને ફરતા તો જગમાં, જાણે બીજું કાંઈ કરવા આવ્યા નથી

આવીને કરવા જેવું તો જગમાં, જગમાં એ તો કોઈ કોઈ કરતો નથી

આવીને જગમાં, લેતા ને છોડતા રહ્યા શ્વાસો, શ્વાસો સાર્થક કોઈ કરતો નથી

સુખદુઃખ ઊભા કરી જીવનમાં, રચ્યાપચ્યા, એમાં રહ્યા વિના કોઈ રહ્યા નથી

મળ્યા છે તનડાં, મળ્યા છે રહેવા ઝૂંપડા, છે એ કાયમના, માન્યા વિના રહ્યા નથી

આવ્યા જગમાં છે એ તો રાતવાસો જગમાં, જીવનમાં યાદ એ કોઈ રાખતો નથી

લાવ્યા છે સહુ લેણદેણના હિસાબ સાથે, થાતાં પૂરાં કોઈ જગમાં રહેવાના નથી

છે જગમાં તો સહુ સરખા, ભેદભાવ ઊભા કર્યા વિના કોઈ રહ્યા નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

havā phēra karavā, jagamāṁ kōī āvyā nathī, ujāṇī karavā kōī āvyā nathī

rahyā chē sahu, khātā, pītā nē pharatā tō jagamāṁ, jāṇē bījuṁ kāṁī karavā āvyā nathī

āvīnē karavā jēvuṁ tō jagamāṁ, jagamāṁ ē tō kōī kōī karatō nathī

āvīnē jagamāṁ, lētā nē chōḍatā rahyā śvāsō, śvāsō sārthaka kōī karatō nathī

sukhaduḥkha ūbhā karī jīvanamāṁ, racyāpacyā, ēmāṁ rahyā vinā kōī rahyā nathī

malyā chē tanaḍāṁ, malyā chē rahēvā jhūṁpaḍā, chē ē kāyamanā, mānyā vinā rahyā nathī

āvyā jagamāṁ chē ē tō rātavāsō jagamāṁ, jīvanamāṁ yāda ē kōī rākhatō nathī

lāvyā chē sahu lēṇadēṇanā hisāba sāthē, thātāṁ pūrāṁ kōī jagamāṁ rahēvānā nathī

chē jagamāṁ tō sahu sarakhā, bhēdabhāva ūbhā karyā vinā kōī rahyā nathī
Scan Image

Gujarati Bhajan no. 3557 by Satguru Devendra Ghia - Kaka
First...355635573558...Last