BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 3588 | Date: 20-Dec-1991
   Text Size Increase Font Decrease Font

થાતાં આંખ સામે અન્યાય તો તારી, તું ચૂપ ના બેસતો, તું ચૂપ ના બેસતો

  No Audio

Thaata Aankh Saame Anyaaya To Taari, Tu Chup Na Besato,Tu Chup Na Besato

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-12-20 1991-12-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15577 થાતાં આંખ સામે અન્યાય તો તારી, તું ચૂપ ના બેસતો, તું ચૂપ ના બેસતો થાતાં આંખ સામે અન્યાય તો તારી, તું ચૂપ ના બેસતો, તું ચૂપ ના બેસતો
હોય શક્તિ જ્યાં પાસે તારી, મૂક પ્રેક્ષક બની, ના તું એ જોતો રહેતો
થઈ ના શકે જો બીજું કાંઈ તારાથી, કરવી પ્રાર્થના એની, ના એ તું ચૂક્તો
થાશે શું એમાં તારું, કરવા મદદ બીજાની, વિચાર કરવા ના એ તું બેસતો આજે છે વારો તો એનો, આવશે કાલે તારો, ના કદિ એ તો તું ભૂલતો મનમાંને મનમાં સમસમી રહી તારી ભક્તિનું પ્રદર્શન ના તું કરતો
રહી ચૂપ હણીશ તું તારા આત્માને, મડદાવત્ જીવન, ના એવું તું જીવતો
ચાલવા દીધું તેં તારી આંખ સામે, કર્યું ના કેમ કાંઈ પ્રભુએ, ના એમ તું કહેતો
તારી સાચી કોશિશોને ભાવોને, મળશે બળ પ્રભુનું, પ્રભુ અધવચ્ચે નથી અટકાવી દેતો
તારા વિશ્વાસને, હિંમતને દાદ દેશે પ્રભુ, પ્રભુના વિશ્વાસમાં હટી ના તું જાતો
Gujarati Bhajan no. 3588 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
thata aankh same anyaya to tari, tu chupa na besato, tu chupa na besato
hoy shakti jya paase tari, muka prekshaka bani, na tu e joto raheto
thai na shake jo biju kai tarathi, karvi prarthana eni, na e tu chukto
thashe shu ema tarum, karva madada bijani, vichaar karva na e tu besato aaje che varo to eno, aavashe kale taro, na kadi e to tu bhulato manamanne mann maa samasami rahi taari bhaktinum pradarshana na tu karto
rahi chupa hanisha tu na taara atmane, madadavat jivan tu jivato
chalava didhu te taari aankh same, karyum na kem kai prabhue, na ema tu kaheto
taari sachi koshishone bhavone, malashe baal prabhunum, prabhu adhavachche nathi atakavi deto
taara vishvasane, himmatane dada deshe prabhu, prabhu na vishvasamam hati na tu jaato

First...35863587358835893590...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall